Guj Now

Suzuki Bharti Mela Gujarat 2023, મારુતિ સુઝુકીમાં નોકરી માટે સુવર્ણ તક,જાણો માહિતી અહીથી

 | 
Suzuki Bharti Mela Gujarat

Suzuki Bharti Mela Gujarat 2023 : maruti suzuki દ્વારા તાજેતરમાં રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું છે આ રોજગાર મેળામાં  અલગ અલગ ટ્રેડ માટે ખાલી પડેલ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. 

સંસ્થાનું નામ મારુતિ સુઝુકી મોટર્સ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 05 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.marutisuzuki.com/            

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુઝુકી મોટર્સ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ જેવા કે ફીટર, વેલ્ડર, પેઈન્ટર, ટર્નર, ડીઝલ મેકેનિક, એમ.એમ.વિ, ઑટોમોટિવ મેન્યુફેક્ચરિંગ, ઑટોમોબાઈલ, ટ્રેક્ટર મેકેનિક, ટૂલ મેકર, પ્લાસ્ટિક પ્રોસેસ ઓપરેટર,ઈલેક્ટ્રીશિયન તથા મશીનીસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

સુઝુકી મોટર્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,500 પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર અંગે ભરતી સ્થળ પર જ વધુ માહિતી મેળવી શકાય છે.

લાયકાત:

સુઝુકી મોટર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેડમાં  ધોરણ 10 કે 12 પાસ પર આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. આઈટીઆઈ કોઈપણ ટ્રેડ સાથે હોઈ શકે છે ટ્રેડ અનુસાર નોકરીની તક આપવામાં આવશે.

વયમર્યાદા:

સુઝુકી મોટર્સની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

 

આ ભરતીમાં અરજદારને જાતે જ જઈ ઇન્ટરવ્યૂ કે અરજી કરવાની રહેશે માટે નીચે પ્રમાણેના પ્રમાણપત્ર સાથે લઈ જતા ઉપયોગી સાબિત થશે
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

ભરતી મેળાનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ભરતી મેળાનું સ્થળ – આઈટીઆઈ રાણપુર તથા આઈટીઆઈ બરવાળા છે જયારે ભરતી મેળાની તારીખ 11 સપ્ટેમ્બર 2023 અને સમય સવારે 9:00 કલાકે છે.

આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Gujnow.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

જરૂરી લિંક: 

નોકરીની જાહેરાત માટે

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!