Guj Now

Sbi માં આવી નવી ભરતી, એપ્રેન્ટિસ માટે 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, આજે જ અરજી કરી દો

 | 
sbi apprentice bharti 2023

Sbi માં આવી નવી ભરતી : એસબીઆઇ બેન્ક રાષ્ટ્રીય બેંક છે દરેક લોકો sbi બેન્કમાં નોકરી લેવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે એવામાં sbi દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે 6160 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે શું છે લાયકાત કઈ રીતે કરી શકો અરજી અરજી મોડ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને જો તમે પણ લાયક ઉમેદવાર છો તો અરજી કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં અવશ્ય જોઈન થવું.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023 :

Sbi દ્વારા આ એપ્રેન્ટિસ ની ભરતી માં  બેન્કિંગમાં કામ કરી શકે તેવા યુવાનો માટે ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં નોકરીએ સ્થળ ભારતમાં કોઈ પણ જગ્યાએ આવી શકે છે આ ભરતી માં  અરજી કરવા માટે ઉમેદવારે ઓનલાઈન માધ્યમનું ઉપયોગ કરવાનો રહેશે લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમય પર અરજી કરી શકે છે.

મહત્વની તારીખો :

આ ભરતીમાં અરજી કરવ માંગતા ઉમેદવારો તારીખ 1 સપ્ટેમ્બર 2023 થી 21 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન મારફતે અરજી કરી શકે છે આ પછી અરજી કરનાર ઉમેદવારને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં તેથી લાયક ઉમેદવારને વિનંતી છે કે સમયસર પોતાની અરજી પ્રક્રિયા સંપૂર્ણ કરે.

 જિલ્લા વાઇસકુલ પોસ્ટ : 

Ahmedabad- 60 ,Amreli-9 ,Anand-8,Aravalli-3,Banaskantha- 7Vadodara-26 ,Surat-20 ,Bharuch-7,Bhavnagar-18,Botad- 2,Chhota Udaipur – 3 ,Dahod –3 ,Dangs- 1,Devbhumi Dwarka–3,Gandhinagar–14,Gir Somnath–6,Jamnagar – Junagadh – 10,Kheda- 6,Kutch- 8,Mahisagar-2,Mehsana-6,Morbi-6,Narmada-2, Navsari-6,Panchmahals-4,Patan-3,Porbandar-4,Rajkot-18,Sabarkantha- 4,Surendranagar- 7,Tapi-2,Valsad-6

શૈક્ષણિક લાયકાત

આ એપ્રેન્ટીસ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય વિદ્યાશાખા સાથે સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે એટલે કે ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે

તાલીમ સમયગાળો અને પગાર 

આ એપ્રેંટીસ ભરતી માટે તાલીમ સમયગાળો 1 વર્ષ રહેશે. એટલે કે ઉમેદવાર ને એપ્રેન્ટીસ અન્વયે 1 વર્ષ માટે નિમણૂંક આપવામા આવશે. આ ભરતીમાં પસંદ પામનાર ઉમેદવારને 15,000 માસિક વેતન ચૂકવવામાં આવશે

અરજી ફી  :જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે રૂ. 300 ફી ઓનલાઇન ભરવાનીરહેશે . જ્યારે SC, ST, PWBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ એપ્લીકેશન ફી ભરવાની હોતી નથી

અરજી કઈ રીતે કરશો ?

  • વેબસાઈટના હોમ પેજ પર Careers ની લિંક પર ક્લિક કરો.
  • હવે Engagement of Apprentices Under The Apprentices લિંક પર ક્લીક કરો.
  • હવે પેજ પર આવેલું રજીસ્ટ્રેશન ફોર્મ મા પુરી માહિતી ભરો.
  • રજીસ્ટ્રેશન પછી એપ્લિકેશન ફી સબમિટ કરો.
  • છેલ્લે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
  • એપ્લિકેશન પૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

મહત્વની કડીઓ :

સત્તાવાર જાહેરાત માટે 

અરજી કરવા માટે 

સત્તાવાર વેબસાઈટ માટે 

બીજી નવી માહિતી માટે 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!