Guj Now

SMC Recruitment 2024 : કલાર્કની 146 જગ્યાઓ માટે ભરતી

 | 
SMC Recruitment 2024

SMC Recruitment 2024 | સુરત મહાનગરપાલિકામાં ભરતી 2024 : તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની 146 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી અંગે જે પણ લોકો માહિતી લેવા માંગતા હોય તથા આ બધી માટે અરજી કરવા માંગતા હોય તે લોકો આ લેખને સંપૂર્ણપણે વાંચે ભરતી અંગેની તમામ માહિતી આજના લેખમાં આપવામાં આવેલ છે . જેવી કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ , લાયકાત , અરજી ફી , ટોટલ વેકેન્સી વગેરે

મહત્વપૂર્ણ તારીખો:

  • પ્રકાશિત થયું છે: 6 જાન્યુઆરી 2024
  • અરજીની છેલ્લી તારીખ: 15 જાન્યુઆરી 2024

Surat municipal corporation recruitment 2024

ભરતી બોર્ડ smc
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 146
છેલ્લી તારીખ 15/01/24
નોકરી સ્થળ સુરત

નોકરી વિગત:

  • સ્થાન: આ ભરતીમાં નોકરીનું સ્થળ મુગલીસરા, સુરત, 395003 ગુજરાત રહેશે.
  • છેલ્લી તારીખ: તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અરજીની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024 છે.
  • રોજગાર પ્રકાર: આ ભરતી ફૂલ ટાઈમ એટલે કે કાયમી રહેશે.
  • રિક્તસ્થાનની સંખ્યા: સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ 146 ખાલી જગ્યા છે.

પગાર  ધોરણ

  • 19900 થી 63200

કેવી રીતે અરજી કરવી:

  • આ નોકરીના માટે ઓનલાઇન અરજી ભરવાની વિગતો. આ લિંક પર ક્લિક કરો: ઓફિશિયલ રિક્રૂટમેન્ટ પેજ પર જઈ નોટિફિકેશન ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો વાંચી ત્યારબાદ અરજી કરવા વિનંતી 

જરૂરી લિંક:

જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!