Guj Now

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ ની 1000 પોસ્ટ માટે ભરતી , જાણો લાયકાત અને અન્ય વિગતો

 | 
SMC Recruitment 2023

SMC Recruitment 2023 : તાજેતરમાં સુરતના મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે .  આ ભરતી માં 1000 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે . એની તમામ માહિતી માટે અમારા લેખને ધ્યાનપૂર્વક વાંચો . સુરત મહાનગરપાલિકા ભરતી 2023 એપ્રેન્ટીસ ને લગતી તમામ માહિતી જેવી કે , વયમર્યાદા , શૈક્ષણિક લાયકાત , ફોર્મ ભરવાની છેલ્લી તારીખ , વગેરે માહિતી આ લેખમાં સંપૂર્ણપણે આપવામાં આવી છે . 

SMC Recruitment 2023 

સંસ્થા સુરત મહનગરપાલિકા
પોસ્ટ નામ  એપ્રેન્ટીસ
ટોટલ જગ્યા  1000
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30.10.2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
ઇલેક્ટ્રીશિયન I.T.I ટ્રેડ પાસ.
ફીટર I.T.I ટ્રેડ પાસ.
ડ્રાફ્ટસમેન (સીવીલ) I.T.I ટ્રેડ પાસ.
સર્વેયર I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક (મોટર વ્હીકલ) I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક ડીઝલ I.T.I ટ્રેડ પાસ.
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર I.T.I ટ્રેડ પાસ.
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ I.T.I ટ્રેડ પાસ.
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) ધો.12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે) + Bsc
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ બી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.)
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર બી.એ-બી.સી.એ.
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ બી.કોમ-બીબીએ

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 23-10-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-10-2023

સુરત મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટ પ્રમાણે જગ્યા

પોસ્ટ ખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન 80
ફીટર 20
ડ્રાફ્ટસમેન (સીવીલ) 20
સર્વેયર 20
મીકેનીક (મોટર વ્હીકલ) 05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ 05
મીકેનીક ડીઝલ 10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ 180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) 10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ 200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર 200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ 100

અરજી કઈ રીતના કરવી

જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તે  સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment સેક્શનમાં જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!