Guj Now

SBI PO RECRUITMENT : SBIમાં આવી નવી ભરતી, પગાર 41390થી શરૂ , બેંકમાં નોકરી લેવાની ઉત્તમ તક

 | 
SBI PO RECRUITMENT

અગત્યની લીંકો મહત્વની કડીઓ

SBI PO RECRUITMENT : SBIમાં આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી એસબીઆઇ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે  આ ભરતીમાં પ્રોબેશનરી ઓફીસર ના ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. 

SBI PO RECRUITMENT,

ભરતી સંસ્થા   SBI બેંક                                               
કાર્યક્ષેત્ર    બેંકીંગ
જગ્યાનુ નામ    પ્રોબેશનરી ઓફીસર
વર્ષ   2023
અરજી મોડ  ઓનલાઇન
નોકરીનું સ્થળ  ઓલ ઇન્ડીયા
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ   7-9-2023 થી 27-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક    https://sbi.co.in

 કુલ જગ્યા

  • 1673

વય  મર્યાદા : 

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં વધુ માહિતી માટે ઉમેદવારને સૂચન છે કે એકવાર જાહેરાત અવશ્ય વાંચે.

લાયકાત :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉમેદવાર અંતિમ સેમેસ્ટરમાં હોય તો પણ અરજી કરી શકે છે ઇન્ટરવ્યૂ વખતે તે રજૂ કરવાના રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવી.

Selection Process :

  • પ્રીલીમ પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઇન્ટરવ્યુ

અરજી ફી :

આ ભરતી માટે ઉમેદવારે અમુક અરજીથી ચૂકવવાની રહેશે જેમાં જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ ના ઉમેદવારો માટે રૂપિયા 750 અરજી ફી પેટે ભરવાના રહેશે એસ.સી એસટી અને પીડબલ્યુ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ભરવાની રહેતી નથી

આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Gujnow.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

અરજી કી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઈટ પર https://bank.sbi/web/careers  વિઝીટ કરો 
  • તેમાં જરૂર ડીટેલ ભરો
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • અરજી સબમીટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવી લો.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!