Guj Now

SBI CBO ભરતી 2023, 5280 જગ્યા ઉપર આવી બમ્પર ભરતી , બેંકમાં નોકરી કરવાનો સુનેરો મોકો

 | 
sbi-cbo-recruitment-2023

SBI CBO ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી એસબીઆઇ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં એસબીઆઇ દ્વારા cbo  માટે ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં લગભગ 5,200 જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

SBI CBO ભરતી 2023 

આ ભરતીમાં એસબીઆઇ બેન્ક દ્વારા સર્કલ બેસ્ટ ઓફિસર માટે કુલ 5280 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ જગ્યાઓ પૂરા ભારતની અંદર ખાલી પડેલ જગ્યાઓ છે એસબીઆઇ આ ભરતી જાહેરાત નંબર CRPD/ CBO/ 2023-24/18 સાથે બહાર પાડવામાં આવી છે. આવતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે લાઈક ઉમેદવાર બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાની અરજી સબમીટ કરી શકે છે

અરજી ફી

આ બધી વાંદરો અમુક અરજી ફી નક્કી કરવામાં આવી છે જેમાં જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ ના ઉમેદવારો માટે રૂપિયા 750 નક્કી કરવામાં આવ્યા છે એસટી એસ સી અને પીડબ્લ્યુ.ડી ના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ઉમેદવારોને આપી પરીક્ષાના વ્યવસ્થાના ભાગરૂપે ચૂકવવાની રહેતી હોય છે આ ફીની ચૂકવણી ઓનલાઇન મારફતે કરવાની રહેશે જેની ઉમેદવારી ખાસ નોંધ લેવી

 શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી લાયકાત ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે તથા બે વર્ષનું બેન્કિંગ એસપીરીયન્સ પણ સાથે જરૂરી છે ઉમેદવારને કોમ્પ્યુટરનો નોલેજ પણ હોવું જરૂરી છે વધુ માહિતી માટે ઉમેદવારને અમારી વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત સંપૂર્ણપણે વાંચે. જેથી ઉમેદવાર મિત્રોને કોઈ પણ ક્વેરી રહે નહીં.

ઉંમર મર્યાદા : 

આ બધી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાયનો ઉમેદવારો ભરતી માટે લાયક રહેશે નહીં જેની ઉમેદવાર ખાસ નોંધ લેવી

પસંદગી પ્રક્રિયા :

આ ભરતી માટે ઉમેદવાર ની પસંદગી નીચે પ્રમાણેના સ્ટેપ દ્વારા કરવામાં આવી શકે છે.

  • લેખિત પરીક્ષા
  • સ્ક્રિનિંગ
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન
  • મેડિકલ એક્ઝામ
  • ઓફર લેટર

અરજી કઈ રીતે કરવી ?

  • સૌપ્રથમ ઉમેદવારે જાહેરાતને શાંતિથી વાંચી જાળી લેવું કે આ પરથી માટે લાયક છે કે નહીં
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઇટ પર જઈએ પોતાની જાતને લોગીન કરી લેવું
  • ત્યારબાદ એપ્લાય પર જઈએ અરજી માટેની જરૂરી માહિતી ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફી ભરો 
  • અરજી સબમીટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લઈ લો

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!