Guj Now

SAIL ભરતી 2023,ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પોસ્ટ પર ભરતી

 | 
SAIL ભરતી 2023

SAIL ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ માટે ટ્રેનિંગ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જ અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં .

SAIL ભરતી 2023,ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પોસ્ટ પર ભરતી  

    
સંસ્થાનું નામ        સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા     
પોસ્ટનું નામ         વિવિધ
અરજી કરવાનું માધ્યમ         ઓનલાઈન
નોકરીનું સ્થળ          ભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ            15 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ           30 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક http://igh.sailrsp.co.in/

 

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેડિકલ અટેન્ડન્ટ, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ, ક્રિટિકલ કેર નર્સિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ લેબ ટેક્નિશિયન, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, એનેસ્થેસિયા આસિસ્ટન્ટ, એડવાન્સ ફિજીયોથેરાપી, રેડીઓ ગ્રાફર તથા ફાર્માસીસ્ટની પોસ્ટ પર અરજીઓ મંગાવવામાં આવી છે.

લાયકાત :

પોસ્ટનું નામ          લાયકાત
મેડિકલ અટેન્ડન્ટ ધોરણ – 10 પાસ
                  એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ                     GNM અથવા B.Sc નર્સિંગ
ક્રિટિકલ કેર નર્સિંગ GNM અથવા B.Sc નર્સિંગ
ડેટા એન્ટ્રી ઓપરેટર 12 પાસ
મેડિકલ લેબ ટેક્નિશિયન DMLT
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન                MBA અથવા BBA અથવા હોસ્પિટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
એનેસ્થેસિયા આસિસ્ટન્ટ 12 પાસ
એડવાન્સ ફિજીયોથેરાપી BPT
રેડીઓ ગ્રાફર ડિપ્લોમા
                                 ફાર્માસીસ્ટ                                      B.Pharmcy

 

મહત્વની તારીખો  :

 આ ભરતી માટે લાયક ઉમેદવાર તારીખ 15 ઓગસ્ટ 2023 થી અરજી કરી શકે છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે લાઇફ ઉમેદવારે સમયસર અરજી કરી દેવી. આ સમય દરમિયાન અરજીના કરનાર ઉમેદવારની અરજી સ્વીકાર્ય નથી તેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.

વયમર્યાદા:

સ્ટીલ ઓથરીટી ઓફ ઇન્ડિયાની દ્વારા ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા સરકારના નિયમ મુજબ છૂટછાટ દરેક ઉમેદવારને મળશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ http://igh.sailrsp.co.in/ વિઝીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
  • હવે “Online Application form” પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

જરૂરી લિંક:

WhatsApp ગ્રૂપમાં જોડાવો!