Guj Now

ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી, જાણીતમામ માહિતી અહીંથી.

 | 
Gujarat Shikshan Vibhag Bharti

ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર ભરતી :  તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી અપીલ છે આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં.

સંસ્થાનું નામ સર્વ શિક્ષા અભિયાન
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 12 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ssgujarat.org/

 

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર, એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર તથા હિસાબનીશની પોસ્ટ માટે ભરતી માટે  અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ :

પોસ્ટનું નામ  પગારધોરણ                       
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રૂપિયા 20,000
મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર રૂપિયા 16,500
એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર રૂપિયા 13,000
હિસાબનીશ રૂપિયા 8,500

 

લાયકાત અને વય  મર્યાદા :

આ ભરતી માટે લાયકાત અને વયમર્યાદા માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા ઉમેદવારને અમારૂ સૂચન છે મર્યાદા  વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે તો માહિતી માટે નીચે આપેલ જાહેરાત કે સત્તાવાર વિભાગ ની વેબસાઈટ પર વિઝીટ કરવી.

પસંદગી પ્રક્રિયા: 

આ ભરતી 11 માસના પર આધારિત બહાર પાડવામાં આવી છે માટે ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી બાદ મેરીટ બહાર પાડી શકે છે કે ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી થઈ શકે છે આ વિશેનો આખરી નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://samagrashiksha.ssagujarat.org/ પર જાઓ 
  • તેમાં  Career સેકશન માં જાઓ અને  પોતાની પ્રાથમિક માહિતીથી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  •  જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો
  • ભરેલ વિગતોની ભવિષ્યના ઉપયોગ ખાતર પ્રિન્ટ આઉટ લઈ લો.

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ  :

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!