Guj Now

NCLમાં વિવિધ પદો પર આવી ભરતી, 10 પાસ પણ કરી શકે છે અરજી, આજે જ કરી દો અરજી www.nclcil.in

 | 
NCL

NCLમાં વિવિધ પદો પર આવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી એનસીએલ દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે વિશેની તમામ માહિતી મેળવીશું જે કહેવાય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કઈ છે છેલ્લી તારીખ વગેરે મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલશો નહીં.

NCLમાં વિવિધ પદો પર આવી ભરતી

આ ભરતી માં કુલ 338  જેમાં Shovel Operator (Trainee) - 35,Dumper Operator (Trainee) - 221, Surface Miner Operator (Trainee) 25, Dozer Operator (Trainee) - 37, Grader Operator (Trainee) - 06 ,Pay Loader Operator (Trainee) - 02, Crane Operator (Trainee) - 12 ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે

શૈક્ષણિક લાયકાત :

 આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું 10 પાસ સાથે નીચે આપેલ ટકાવારી મેળવેલી હોવી જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવી ઉમેદવારોને અમારી સલાહ છે કે અરજી કર્યા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લેવી સાથે સાથે HMV લાયસન્સ પણ જરૂરી છે.

  • General/ EWS - 55%
  • OBC-NCL - 50%
  • 3 SC/ST - 45%

 

પગાર ધોરણ :

 પસંદગી પામનાર ઉમેદવારને દૈનિક 1502 રૂપિયા ત્રણ વર્ષ સુધી ફિક્સ વેતન ચૂકવવામાં આવશે આ પછી નિયમો અનુસાર પગાર વધારો મળવા પાત્ર રહેશે.

મહત્વ ની તારીખ :

 આ ભરતીમાં અરજી કરવા માટેની શરૂની તારીખ એટલે કે નોટિફિકેશનની તારીખ 7 ઓગસ્ટ 2023 છે અને આ ભરતીની ઓનલાઇન અરજી સ્વીકારવાની તારીખ 9 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારે આ સમયગાળા દરમિયાન પોતાની અરજી સત્તાવાર વેબસાઈટ પર જઈ કરવાની રહેશે.

અરજી ફી અને વય મર્યાદા :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે સરકાર ના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. તથા આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ અમુક અરજી ફી ભરવી પડતી હોય છે જે નીચે મુજબ આપેલી છે

  • Unreserved (UR) /OBC- Non Creamy Layer /EWS : 1100 +180 GST =1180
  • SC/ ST/ESM / Departmental Candidates : કોઈથી ભરવાની નથી

અરજી કઈ રીતે કરશો?

  •  અરજી કરતા પહેલા સૌપ્રથમ જાહેરાત એક વખત શાંતિથી વાંચી લેવી
  • . ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરવી
  • પોતાના જાતને પ્રાથમિક માહિતીથી નોંધણી કરો
  •  ત્યારબાદ તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય ત્યાં સિલેક્ટ કરી
  •  જરૂરી ડીટેલ ભરો
  •  જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી નું પેમેન્ટ કરો
  •  અરજી સબમીટ કરો

મહત્વ ની કડીઓ 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!