Guj Now

પોસ્ટ વિભાગમા આવી નવી ભરતી,1899 જગ્યાઓ પર ભરતી, જાણી લો સંપૂર્ણ માહિતી

 | 
india

 પોસ્ટ વિભાગમા આવી નવી ભરતી : મિત્રો તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે પોસ્ટ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ કોટા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો પણ આ ભરતી માં અરજી કરવા માંગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવી અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં. 

પોસ્ટ વિભાગમા આવી નવી ભરતી

સત્તાવાર વિભાગ  પોસ્ટ વિભાગ
કુલ જગ્યા 1899
પોસ્ટના નામ  વિવિધ 
ફોર્મ ભરવાની તા1 0-11-2023 થી 9-12-2023
અરજી મોડ ઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ https://dopsportsrecruitment.cept.gov.in
 

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :

નીચે આપેલ કુલ જગ્યા ભારત માટે છે એટલે કે નીચે આપેલ જગ્યા આખા ભારતના દરેક રાજ્ય માટે છે ગુજરાત માટે આ ભરતીમાં 105 જેટલી જગ્યાઓ છે જે નીચે આપેલ છે. 

પોસ્ટનુ નામ કુલ જગ્યાઓ ગુજરાત માં જગ્યાઓ 
POSTAL ASSISTANT 598 33
SORTING ASSISTANT 143 8
POSTMAN 585 56
MAIL GUARD 03 00
MULTI TASKING STAFF. 570 08
કુલ  1899  105

વય  મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ નક્કી કરવામાં આવી છે પણ મલ્ટીટાસ્ટિંગ સ્ટાફ માટે આ ભરતી માટે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ ને વધુમાં વધુ 25 વર્ષ નક્કી કરવામાં આવે છે આ સિવાયનો ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા લાયક ગણાતા નથી માટે અરજી કરતાં પહેલાં ઉંમરની ચકાસણી જરૂરથી કરી લેવી જેથી કરી તમારી અરજી રદ ના થાય .

શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાતની જરૂર પડતી હોય છે પણ ઓછામાં ઓછી લાયકાત એ પોસ્ટમેન માટેની છે એ 12 પાસ છે અને વધુમાં વધુ લાયકાત ગ્રેજ્યુએટ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે એમાં મારી ઉમેદવારને વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત ફરજિયાત પણ વાંચે જાહેરાત વાંચવા વગર અરજી કરવી નહીં. લાયકાત તો ખરી જ છતાં ઉમેદવારને કોમ્પ્યુટરનો સામાન્ય એટલે કે બેઝિક નોલેજ ઓફ ખૂબ જરૂરી છેસાથે સાથે ઉમેદવારને લોકલ લેંગ્વેજનું સારો એવો અભ્યાસ જરૂરી છે એટલે કે જ્ઞાન હોવું જરૂરી છે. અહીં ઉમેદવારને અમારું સૂચન છે કે એકવાર જરૂરથી જાહેરાત વાંચવી. 

પગારધોરણ

પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.

  • પોસ્ટલ આસીસ્ટન્ટ ની પોસ્ટ માટે લેવલ 4 મુજબ Level 4 (Rs 25,500 – Rs.81,100) 
  • સોર્ટીંગ આસીસ્ટન્ટ ની પોસ્ટ માટે લેવલ 4 મુજબ Level 4 (Rs 25,500 – Rs.81,100) 
  • પોસ્ટમેન ની પોસ્ટ માટે લેવલ 3 મુજબ Level 3 (Rs 21,700 – Rs.69,100) 
  • મેઇલ ગાર્ડ ની પોસ્ટ માટે લેવલ 3 મુજબ Level 3 (Rs 21,700 – Rs.69,100) 
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની પોસ્ટ માટે લેવ્લ 1 મુજબ Level 1 (Rs 18,000 – Rs.56,900) 

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ “https://dopsportsrecruitment.cept.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તમારુ રજીસ્ટ્રેશન કરો. અને જે ભરતી માટે અરજી કરવી હોય તેના પર જાઓ 
  • ત્યારબાદ જરૂરી વિગતો ભરો 
  • તમારો ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
  • પછી અરજી ફી નુ ઓનલાઈન પેમેન્ટ કરો.
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ની તમામ વિગતો એક વાર ચકાસો.
  • જો અરજી ફોર્મ મા કોઇ ભુલ હોય તો ફાઇનલ સબમીટ કરતા પહેલા તેને એડીટ કરો.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારુ ફોર્મ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

મહત્વ ની તારીખ :

  • Start date for receipt of online applications 10.11.2023
  • Last date for receipt of online applications 09.12.2023
  • Last date for making online fee payment 09.12.2023
  • Dates of ‘Window for Application Form Correction’ 10.12.2023 to 14.12.2023

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!