Guj Now

ભરૂચ આરોગ્ય વિભાગમાં આવી ભરતી,પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી

 | 
Bharuch Health Dept Bharti 2023

ભરૂચ આરોગ્ય વિભાગમાં આવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી  વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. 

Bharuch Health Dept Bharti 2023 | District Panchayat Bharuch Recruitment 2023

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ ભરૂચ
પોસ્ટનું નામ વિવિધ 
નોકરીનું સ્થળ ભરૂચ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 23 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://bharuchdp.gujarat.gov.in/

 

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ભરૂચઆરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે જે અનુક્રમેઆયુષ તબીબ, પ્રોગ્રામ એસોસિએટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ તથા ફિમેલ હેલ્થ વર્કર છે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11 માસના બાદ ઉમેદવાર છૂટો થયેલો ગણાશે. 

વયમર્યાદા અને લાયકાત : 

એ ભરતી માટે અલગ અલગ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે લાયકાત અને ઉંમર પણ પદ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે માટે ઉમેદવારને સૂચન છે કે નીચે આપેલ જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરે. 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારે આ ભરતી માટે ઓનલાઇન મારફતે અરજી કરવાની રહેશે ઓનલાઇન મારફતે અરજી કર્યા બાદ ઉમેદવારના નિયત સમયે ઇન્ટરવ્યૂ અને પછી મેરીટ બહાર પાડવામાં આવી શકે છે ત્યારબાદ ઉમેરવાની પસંદગી થઈ શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:

WhatsApp ગ્રૂપમાં જોડાવો!