Guj Now

10 પાસ ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં ભરતી(MP), ડ્રાઈવરના પદ માટે ભરતી, પગાર ₹ 63,200 સુધી

 | 
India Post Driver Recruitment 2023

10 પાસ ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં 10 પાસ પર બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઇવર માટેની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

10 પાસ ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં ભરતી

સંસ્થાનું નામ ભારતીય ડાક વિભાગ                                      
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://indiapostgdsonline.gov.in/

શૈક્ષણિક લાયકાત

મિત્રો આ ભરતી બાબતનું થવા માટે અમુક ખાસ લાયકાતની જરૂર પડતી હોય છે જેમાંથી ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ડ્રાઇવરની પોસ્ટ છે માટે લાયસન્સ પણ જરૂરથી હોવું જરૂરી છે વધુ માહિતી માટે અમો તમને સૂચન કરીએ છીએ કે નીચે આપેલ જાહેરાત એકવાર અવશ્ય વાંચવી ઉમેદવાર મિત્રોને અમારી સ્પષ્ટ સલાહ છે કે એકવાર જાહેરાત વાંચન બાદ જ અરજી કરવી

વય મર્યાદા

મિત્રો જેમ લાયકાત નક્કી કરવામાં આવી છે તે જ રીતે આ ભરતી માટે ઉંમરની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે અમુક ઉંમરના ઉમેદવારો જ આ ભરતીમાં અરજી કરવા માટે લાયક કરવામાં આવશે જેમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં. માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જો તમે આ વયની બહાર છો તો તમે અરજી કરી શકશો નહીં. ઉંમર મર્યાદામાં કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ નિયમો અનુસાર આપવામાં આવશે.

અરજી ફી:

મિત્રો આ ભરતી માટે સામાન્ય ફી રાખવામાં આવી છે જેમાં એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 100 અરજી પેટે ભરવાના રહેશે. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. અરજી ફી પણ તમે ઓફલાઈન મારફતે પોસ્ટ ઓફિસમાં જઈ જમા કરાવી શકો છો છેલ્લી તારીખ પહેલા અરજી ફી જમા કરવાની રહેશે. નહીંતર તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં તેની ઉમેદવારો ખાસ નોંધ લેવી.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો બીજી પરીક્ષા ની જેમ આ ભરતીમાં પણ ઉમેદવારો મિત્રોને પસંદગી કરવા માટે અમુક પરીક્ષા ના તબક્કાને નક્કી કરવામાં આવ્યા છે જેમાં ઉમેદવારે પસાર થવાનું રહેશે આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઉમેદવારે બે પરીક્ષા પાસ કરવાની રહેશે જેમાં પ્રથમ લેખિત પરીક્ષા રહેશે અને બીજી પ્રેક્ટીકલ પરીક્ષા રહેશે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે ઉમેદવારે આ બંને તબક્કામાં પસાર થવાનું રહેશે જે પણ સંપૂર્ણ રીતે પસાર થવામાં સક્ષમ રહેશે તેવા ઉમેદવારોને પસંદગીના પર્સન્ટેજ વધી જાય છે

અરજી કઈ રીતે કરશો ?

મિત્રો આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે અરજી કરવી ખૂબ જ જરૂરી છે જો તમે અરજી જ નહીં કરો તો તમે કોઈપણ પરીક્ષા આપી શકશો નહીં માટે નીચે પ્રમાણેના સ્ટેપ થી તમે આ ભરતીમાં અરજી કરી શકો છો આ ભરતીમાં અરજી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે માટે તમારે ઓફલાઈન મારફતે અરજી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • જાહેરાતની અંદર તમને એક ફોર્મ જોવા મળશે તેની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર સંપૂર્ણ વિગત ભરી દો.
  • હવે આ પ્રિન્ટ ની સાથે તમામ પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની નકલ જોડી દો.
  • હવે આ ફોર્મ સ્પીડ પોસ્ટના માધ્યમથી મદદનીશ નિયામક (Est/ Rectt), O/o ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, M.P.સર્કલ ભોપાલ – 462027 ખાતે મોકલી દો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ :

મિત્રો આ બધી મારાથી કરવા માટે તમારે ઓફલાઈન મારફતે અરજી કરવાની છે જેની શરૂઆતની તારીખ 25 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે લાઈક ઉમેદવારે આ સમયગાળા દરમિયાન પોતાની અરજી સમયસર જે તે એડ્રેસ પર પહોંચી જાય તે રીતે મોકલવાની રહેશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી જોઈએ..

NOTE : આ ભરતી મધ્યપ્રદેશ રાજ્ય માટે બહાર પાડવામાં આવી છે માટે ઉમેદવારે સૌ પ્રથમ જાહેરાત એકવાર અવશ્ય વાંચી લેવી અને ત્યારબાદ જ અરજી કરવી.

મહત્વની કડીઓ કે લિંક :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!