Guj Now

ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતી 2024, 188 જગ્યા પર નવી ભરતી, ફોર્મ ભરવાના શરૂ..

 | 
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતી 2024

ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતી 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું આ ભરતી લાયક ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે અરજી કઈ રીતે કરવી શું છે લાયકાત શું છે માટેની મર્યાદા તો મિત્ર તમે પણ અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતી 2024 

જોબ સંસ્થા              ગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા                         188
પોસ્ટ            સંસોધન મદદનીશ
            આંકડા મદદનીશ
ફોર્મ ભરવાની તારીખ       2.1.2024 થી 16.01.2024
અરજી મોડ                   ઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ           https://gsssb.gujarat.gov.in                                            

 

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક વયની મર્યાદા નક્કી કરવામાં આવી છે જે અંદરના જ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે આ ભરતી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમરની મર્યાદા 37 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં તેની ઉમેદવાર ખાસ નોંધ લેવી

લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખા કે  યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે જેમાં  મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.

કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે કોમ્પ્યુટર નું બેઝિક નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન બહુ ખૂબ જરૂરી છે ઉમેદવારને સાથે સાથે ગુજરાતી અને હિન્દી ભાષાનો પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે લાયકાત અંગે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત પણ વાંચવા ઉમેદવારને અમારો સૂચન છે

પગારધોરણ :

મિત્રો ઉમેદવાર માટે સૌથી અગત્યની વસ્તુઓ એટલે કે પગાર છે આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા સારો ને આકર્ષક પગાર નક્કી કરવામાં આવેલ છે જેમાં સંશોધન મદદનીશ વર્ગ થ્રી અધિકારી માટે 49600 પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ માટે ₹40,800 5 વર્ષ માટે માસિક ફિક્સ હોય તેને આપવામાં આવશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની વિનંતી છે. 

અરજી કઈ રીતે કરવી ?

  • સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓથોરાઇઝ વેબસાઈટ પર જાઓ. 
  • ત્યારબાદ તેમાં જે ભરતી માટે તમે અરજી કરવા માગતા હોય તેમાં એપ્લાય નાઉ ન ઉપર ક્લિક કરો. હવે તમને એક નવી વિન્ડોમાં સ્ક્રીન લઈ જશે
  • તેમાં તમારે જરૂરી ડિટેલ ભરવાની રહેશે જેમાં તમારે બેઝિક ડિટેલ અને તમારા શૈક્ષણિક લાયકાતથી ડીટેલ ભરવાની રહેશે
  • ત્યારબાદ તમારે જરૂરી માહિતી ભરી એ ફોર્મ ને સબમીટ કરવાનો રહેશે એટલે તમારો એક અરજી નંબર પડી જશે. 
  • અરજી નંબર દ્વારા હવે તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ થયા બાદ જ સંપૂર્ણ રીતે ભરાઈ તેમ ગણાશે
  • ત્યારબાદ કન્ફર્મ કરી લે અરજીની તમે પીડીએફ સ્વરૂપે સાચવી લો.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!