Guj Now

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં આવી નવી ભરતી, બેંકમાં નોકરી લેવાની ઉત્તમ તક જાણી લો આજે તમામ માહિતી અહીથી

 | 
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં આવી નવી ભરતી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં આવી નવી ભરતી : મિત્રો તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં આસિસ્ટન્ટની પદ માટે ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં કુલ 450 જેટલી ખાલી જગ્યાઓ છે આજે આપણે આ લેખમાં ભરતી અને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં આવી નવી ભરતી

                    સંસ્થા                                        રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા        
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ
કુલ જગ્યા 450
અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ https://www.rbi.org.in/

 

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું સ્નાતક ની ડીગ્રી એટલે કે ગ્રેજ્યુટ ની ડિગ્રી 50% સાથે મેળવેલ હોવી જરૂરી છે અથવા તેને સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની ઉમેદવારોને સલાહ છે.

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા એસ ટી એન એસ સી કેટેગરી ઉમેદવારોને પાંચ વર્ષ વધુ છૂટછાટ આપવામાં આવ્યું છે તથા ઓબીસીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે વધુ માહિતી માટે જાહેરાત  વાંચો.

મહત્વની તારીખ 

  • અરજી કરવાની શરૂઆતની તારીખ 13 સપ્ટેમ્બર 2023 છે 

  • અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023 છે 
  • પ્રિલિમ પરીક્ષા તારીખ 21 અને 23 ઓક્ટોબર 2023 છે 
  • મુખ્ય પરીક્ષા તારીખ 02 ડિસેમ્બર 2023 છે

 કેવી રીતે અરજી કરવી?

  • અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લેવી અને જાણી લેવું કે તમે આ ભરતી માટે લાયક  છો કે નહીં
  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પોતાની જાતની નોંધણી કરી લો Opportunities.rbi.org.in પર જાઓ.
  • ત્યારબાદ જરૂરી વિગતો ભરો
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  •  અરજી ફીની ચૂકવણી કરો
  • ત્યારબાદ અરજી સબમીટ કરી દો
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લઈ લો. 

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે

મહત્વ ની કડીઓ 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!