Guj Now

ONGCમાં આવી નવી ભરતી,ધોરણ 10પાસ /12 પાસ માટે નોકરી ની ઉતમ તક

 | 
ONGCમાં આવી નવી ભરતી

ONGCમાં આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ વખતે ongc દ્વારા બહાર પાડવામાં આવી છે  આ ભરતી એપ્રેન્ટિસ માટે બહાર પાડવામાં આવી છે લગભગ આ ભરતીમાં 2500 થી વધુ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આવી જ આવનારી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહિ.

સંસ્થાનું નામ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન 
પોસ્ટનું નામ વિવિધ
અરજી મોડ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 01 સપ્ટેમ્બર 2023
નોટિફિકેશનની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ongcindia.com/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુશાર ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વયમર્યાદા:

ONGCની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને  વધુમાં વધુ વયમર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારના નિયમ અનુસાર છૂટછાંટ આપવામાં આવશે . 

લાયકાત:

ઓએનજીસી દ્વારા આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવારને અમારું સૂચન છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લેવી. પછી જ અરજી કરવી ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છ

પગારધોરણ :

 આ આ ભરતી માટે ઉમેદવારને પદ પ્રમાણે સ્ટાઈપેન્ડ નક્કી કરવામાં આવે છે જેમાં ટ્રેડ એપ્રેન્ટિસના ઉમેદવારોને માસિક 7000 ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ના ઉમેદવારોને માસિક 9000 અને ડિપ્લોમા એપ્રેન્ટિસ ના ઉમેદવારોને 8000 રૂપિયા વેતન રૂપે ચૂકવવામાં આવશે

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કઈ રીતે કરશો ?

  • હવે ONGCની સત્તાવાર વેબસાઈટ http://www.ongcapprentices.ongc.co.in/ વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
  • હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

જરૂરી લિંક: 

નોકરીની જાહેરાત માટે

અરજી કરવા માટે

સત્તાવાર વેબસાઈટ

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!