Guj Now

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં આવી નવી ભરતી, બેંકમાં ક્લાર્કની બનવા માટે ઉતમ તક, જાણી લો બધી જ માહિતી

 | 
બેંકમાં ક્લાર્કની બનવા માટે ઉતમ તક

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે મહેસાણા સ્ટેટ કોપરેટીવ બેંક દ્વારા ક્લાર્કની ખાલી પદ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેનું તમામ માહિતી મેળવીશું જેવી કે કઈ છે છેલ્લી તારીખ કઈ રીતે અરજી કરવી વગેરે માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચશો અને તમારા મિત્ર સાથે પણ આવી જવાનું માહિતી માટે મારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં આવી નવી ભરતી

 
સત્તાવાર વિભાગ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ  શરુવાતની તારીખ 10 ઓક્ટોબર 2023
ફોર્મ  છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ  https://www.mscbank.com

વય  મર્યાદા અને  લાયકાત :

આ ભરતી માટે વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે તેની ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વાંચી લે ઉમેદવાર મિત્રોને સુજન છે કે એક વાર જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરવી. આ ભરતી માટેના પદ પ્રમાણે લાયકાત અલગ અલગ નક્કી કરવામાં આવી છે તથા વય  મર્યાદા પણ અલગ અલગ નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ આપેલ છે

પોસ્ટનું નામ                  વયમર્યાદા                       
ટ્રેઈની જુનિયર ઓફિસર 23 થી 32 વર્ષ સુધી
ટ્રેઈની ક્લાર્ક 21 થી 28 વર્ષ સુધી
સ્ટેનો ટાઈપિસ્ટ 23 થી 32 વર્ષ સુધી

પગાર ધોરણ  :

આ ભરતીમાં નીચે પ્રમાણે ઉમેદવારને વેતન ચૂકવવામાં આવશે. પગાર વિશે નો આખરી નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે

પોસ્ટનું નામ પગારધોરણ
ટ્રેઈની જુનિયર ઓફિસર રૂપિયા 49,000
ટ્રેઈની ક્લાર્ક રૂપિયા 32,000
સ્ટેનો ટાઈપિસ્ટ રૂપિયા 50,415

અરજી કઈ રીતે કરવી? 

  • સૌપ્રથમ અરજી કરતા પહેલા ઉમેદવાર એ એકવાર શાંતિથી જાહેરાત વાંચી લેવી અને જાણી લેવું કે અરજી કરવા માટે લાયક છે કે નહીં
  • ત્યારબાદ સત્તાવાર વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પોતે જે પદ માટે અરજી કરવા માગતા હોય સિલેક્ટ કરો
  • ત્યારબાદ જરૂરી ડિટેલ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફીની ચૂકવણી કરો
  • અને છેલ્લે તમારી અરજી સબમીટ કરો

મહત્વની કડીઓ :

સત્તાવાર જાહેરાત 

અરજી કરવા માટે

ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે

નોંધ : ઉપર જણાવેલ તમે માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તેવી લખવામાં આવે છે માટે કોઈ પણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એકવાર પુષ્ટિ કરી લેવી. ઉપરની કોઈપણ માહિતી માટે GUJNOW.COM કોઈ પણ જવાબદારી લેતું નથી

WhatsApp ગ્રૂપમાં જોડાવો!