Guj Now

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા આવી નવી ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી

 | 
Kheda Arogya Vibhag Bharti 2023

Kheda Arogya Vibhag Bharti 2023| ખેડા આરોગ્ય વિભાગ દ્વારા આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ખેડા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી સબમીટ કરી શકે છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે કઈ રીતે અરજી કરવી શું છે અરજી કરવાની મેથડ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચશો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા આવી નવી ભરતી

સત્તાવાર વિભાગ આરોગ્ય વિભાગ
પોસ્ટનું નામ વિવિધ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gandhinagardp.gujarat.gov.in/   

લાયકાત અને વય મર્યાદા :

વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવારને સૂચન છે કે નીચે આપેલ જાહેરાત અરજી કરતા પહેલા એકવાર અવશ્યવા છે કારણ કે અલગ અલગ લાયકાત માટે અલગ અલગ વય મર્યાદા અને લાયકાત નક્કી કરવામાં આવે છે માટે ઉમેદવારની સૂચન છે કે જાહેરાત વાંચ્યા વગર અરજી કરવી નહીં.

પગારધોરણ :

આ આ ભરતી માટે નીચે પ્રમાણેના વેતન ઉમેદવારને ચૂકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ                                         
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રૂપિયા 25,000
ફિમેલ હેલ્થ વર્કર રૂપિયા 12,500
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ રૂપિયા 13,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
ડેટા એન્ટ્રી ઓપેરટર રૂપિયા 12,000
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ફાર્માસીસ્ટ રૂપિયા 11,000
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક રૂપિયા 8,000 તથા 13,000
મીડ વાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
પી.એચ.એન રૂપિયા 11,500
એસ.આઈ રૂપિયા 8,000

પસંદગી પ્રક્રિયા :

આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના આધારે નક્કી કરવામાં આવશે એટલે કે 11 માસના કરાર પુરા થતા ઉમેદવાર આપો આપ છૂટું થયેલું ગણાશે તથા ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી મેળવ્યા બાદ મેરીટ કે ઇન્ટરવ્યૂ ના આધારે થઈ શકે છે આ વિષયનું આખરે નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે તેનું ઉમેદવારી ખાસ નોંધ લેવી.

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.

જરૂરી ડોક્યુમેન્ટ

  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની લીંક :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!