Guj Now

NABARD Bharti 2023 :કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્રારા મોટી ભરતી

 | 
NABARD Bharti 2023

કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્રારા મોટી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ આ ભરતીમાં કુલ 150 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. 

NABARD Bharti 2023|કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંક

સંસ્થાનું નામ કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક                    
કુલ જગ્યાઓ 150
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ  23/09/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ nabard.org

 

વય મર્યાદા :

 મિત્રો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાય સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ જે તે કેટેગરીના ઉમેદવારોને મળશે. 

શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતી માટે ઉમેદવારને લાયકાત કોઈપણ  માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે એટલે કે ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે મિત્રો અમારૂ સૂચન છે કે લાયકાત વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત એક વાર અવશ્ય વાંચવી. 

અરજી ફી

  • UR/ OBC/ EWS : રૂ. 800/-
  • SC/ST/PWD: રૂ. 150/-
  • ચુકવણી મોડ: ઑનલાઇન

અરજી કઈ રીતે કરશો ? 

  • અરજી કરતા પહેલા સૌપ્રથમ એ જાણી લો કે તમે અરજી કરવા માટે લાયક છો કે નહીં તે માટે એકવાર જાહેરાતો વચ્ચે વાંચી લો
  • . ત્યારબાદ સત્તાવાર  વિભાગની વેબસાઈટwebsite “ www.nabard.org/ career notices” પર વિઝીટ કરો
  • તેમાં પોતાની જાતને પ્રાથમિક માહિતીથી નોંધણી કરો
  • ત્યારબાદ લોગીન થઈ જે તે ભરતી માટે અરજી કરવામાં માગતા હોય તેની સંપૂર્ણ માહિતી ભરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફીની ચૂકવણી કરો
  • અરજી સબમિટ કરો
  • હવે ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ અરજીની પીડીએફ મેળવી લો. 

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વની કડીઓ :

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!