Guj Now

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩, સ્ટાફ નર્સ અન્ય પદો માટે ભરત, જાણીને તમામ માહિતી

 | 
Junagadh Municipal Corporation Bharti 2023

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેવીકે  સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય મિત્રો તમે પણ અરજી કરવા માંગો છો તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩

સત્તાવાર  વિભાગ  જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામ વિવિધ 
કુલ જગ્યા 89
છેલ્લી તારીખ 17-10-2023
સત્તાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org
અરજી પ્રકાર ઓનલાઈન

કુલ જગ્યાઓ :

આ ભરતીમાં નીચે દર્શાવ્યા અનુસાર જગ્યાઓ માટે ઓનલાઈન મારફતે અરજીઓ મંગાવવામાં આવી છે

  • ફાર્માસીસ્ટ : 8 જગ્યા
  • લેબ ટેકનિશ્યન : 9 જગ્યા
  • એક્સ-રે ટેકનિશ્યન : 1 જગ્યા
  • સ્ટાફ નર્સ : 7 જગ્યા
  • ફિમેલ હેલ્થ વર્કર : 32 જગ્યા
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32 જગ્યા

શૈક્ષણિક લાયકાત

મિત્રો આ ભરતીમાં ઘણા બધા ખાલી પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે તો ઉમેદવારોને અમારું સૂચન છે કે લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચે કારણ કે અલગ અલગ પદ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે.

વય મર્યાદા અને પગાર ધોરણ:

આ વર્તી માટે ઉમેદવારના પગાર અને ભયની મર્યાદા નીચે પ્રમાણે દર્શાવેલ છે

જગ્યાનું નામ         પગાર ધોરણ                    વય મર્યાદા                          
ફાર્માસીસ્ટ, વર્ગ 3  રૂ:- 31340/- 18 વર્ષ થી 35 વર્ષ
લેબ ટેકનિશ્યન, વર્ગ 3 રૂ:- 31340/- 18 વર્ષ થી 36 વર્ષ
એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ 3 રૂ:- 38090/- 18 વર્ષ થી 35 વર્ષ
સ્ટાફ નર્સ, વર્ગ 3 રૂ:- 31340/- 18 વર્ષ થી 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ 3 રૂ:- 19950 18 વર્ષ થી 33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3 રૂ:- 19950 18 વર્ષ થી 33 વર્ષ

અરજી કઈ રીતે કરશો ?

  • અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને જાણો કે તમે આ ભરતી અરજી કરવા લાયક છો કે નહીં.
  • ત્યારબાદ સત્તાવાર વિભાગની વેબસાઈટ પર ગઈ પોતાની જાતને નોંધણી કરી લો
  • નોંધણી પોતાની પ્રાથમિક માહિતીથી કરવાની રહેશે
  • હવે આઈડી પાસવર્ડ થી પોતાની જાતને લોગીન કરી લો
  • જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે સિલેક્ટ કરો
  • આપેલ તમામ માહિતી ભરો
  • જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી સબમીટ કરી દો
  • ભવિષ્યના ઉપયોગ ખાતર ભરેલ માહિતીની પીડીએફ સ્વરૂપે સાચવી લો,

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ 

 સત્તાવાર જાહેરાત માટે

અરજી કરવા માટે

 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!