Guj Now

JMC Recruitment 2024 |જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી , જાણો ફોર્મ ભરવાની તમામ વિગતો

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે , આ ભરતી માટે ઓનલાઇન અરજી જીએમસીની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા કરવા ની રહેશે
 | 
JMC Recruitment 2024

JMC Recruitment 2024  |Junagadh Municipal Corporation Recruitment 2024 :  જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે . ભરતીના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ટોટલ આ ભરતી માટે 46 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે જેની તમામ માહિતી આજના લેખમાં આપવામાં આવેલ છે . તો મિત્રો આ લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી અને જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય અથવા તેવા લોકોને શેર કરવા પણ વિનંતી. 

 

Junagadh Municipal Corporation Recruitment 2024

ભરતી બોર્ડ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
કુલ પોસ્ટ્સ 46 પોસ્ટ્સ
વર્ષ 2024
છેલ્લી તારીખ 31-01-2024

પોસ્ટ

  • ઇન્સ્પેસ શ્રેણી, વર્ગ-૩: 03
  • નાયબ એકાઉન્ટન્ટ. વર્ગ-૩: 02
  • નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ), વર્ગ-૩: 03
  • આસિ.ઇજનેર(સિવીલ), વર્ગ-૩: ૦૬
  • અવશીયર(સિવીલ), વર્ગ-૩: ૦૮
  • ઇલેકટ્રીકલ ઇન્સ્પેક્ટર, વર્ગ-૩: 03
  • ફુડ સેફટી ઓફિસર, વર્ગ-૩: 02
  • સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર, વર્ગ-3: 16

શૈક્ષણિક લાયકાત : 

શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે નીચે આપેલ નોટિફિકેશન ને વાંચી શકો છો , અથવા ઓફિસિયલ વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો

સિલેક્શન પ્રોસેસ : 

મેરીટમાં થયેલ ઉમેદવારની ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવશે . વધુ માહિતી માટે તમે નીચે આપેલા સત્તાવાર વેબસાઈટ અને સત્તાવાર નોટિફિકેશન વાંચી માહિતી મેળવી શકો છો .

મહત્વપૂર્ણ તારીખો

પ્રારંભ તારીખ 09-01-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2024

અરજી કઈ રીતે કરવી ?

જે પણ લોકો ભરતી માટે અરજી કરવા માંગે છે તે લોકો સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશન વાંચી લે . ત્યારબાદ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી પોતાની અરજી ઓનલાઇન સબમીટ કરી દે , નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ જરૂરી ફી પણ ભરવાની રહેશે

મહત્વપૂર્ણ કડીઓ

જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!