Guj Now

ITI Gujarat Recruitment 2023,સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્રારા ભરતી, જાણી લો વિગતવાર માહિતી

 | 
ITI Gujarat Recruitment

ITI Gujarat Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સરકારીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી વિવિધ પદ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે અરજી કરવાની રીત અરજી માટેની લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે. તો મિત્રો આવી જ અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલશો નહીં. 

ITI Gujarat Recruitment 2023

સંસ્થાનું નામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
નોકરીનું સ્થળ   ગુજરાત
અરજી કરવાનું માધ્યમ   ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ   05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ  05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   15 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક     https://itiadmission.gujarat.gov.in/    

 

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત અને વય મર્યાદા  :

લાયકાત અને વય  મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી નમ્ર અપીલ છે ઉમેદવારને સૂચન છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત અવશ્ય વાંચી લે. 

અરજી ફી:

ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા . અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ મોકલવાનું સરનામું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇડર છે. 

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!