Guj Now

India Post GDS Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ માટે બમ્પર ભરતી

 | 
India Post GDS Recruitment 2023

India Post GDS Recruitment 2023 : ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ માટે  બમ્પર ભરતી 2023 :  સુ મિત્રો તમે પણ ધોરણ 10 પાસ છો ? જો હા તમારા માટે એક સારી ખબર કહી શકાય ઇન્ડિયા પોસ્ટ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે 10 પાસ યુવાનોને નોકરીની તક મળી શકે છે . આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા લેવામાં આવતી નથી પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવે છે . આ ભરતી મેરીટ આધારિત છે. જેથી તમામ લોકો જે 10 પાસ છે અને નોકરીની જરૂર છે તે લોકો આ ફોર્મ ભરી શકે છે.

India Post GDS Recruitment 2023

સંસ્થાનું નામ ભારતીય ડાક વિભાગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ 03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://indiapostgdsonline.gov.in/


મહત્વની તારીખ:
 

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2023 : માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ 3 ઓગસ્ટ 2023 થી શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 છે ફોર્મ ભરવા માટે તમે સત્તાવાર વિભાગની વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ પર જઈ ભરી શકો છો.

લાયકાત:

મિત્રો, જો તમે 10 પાસ છો તો તમે મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવક તથા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર વ્યક્તિને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ તથા સાયકલ ચલાવતા ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ.

 

વય મર્યાદા

આ ભરતી માટે વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે . તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે જે તે અમે ઓફિસર નોટિફિકેશન દ્વારા જોઈ શકો છો

જરૂરી દસ્તાવેજો:

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટે અરજી કરતી વખતે અરજદારો પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પોસ્ટ-સંબંધિત શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઈમેલ આઈડી
  • મોબાઇલ નંબર

અરજી કઈ રીતે કરવી ? 

જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે પોતાની અરજી ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/દ્વારા ભરી શકે છે 
 

અરજી ફી:

સામાન્ય/OBC/EWS: ₹100/-

ST/SC/PWD/તમામ સ્ત્રી ઉમેદવારો: શૂન્ય


અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!