Guj Now

IDBI Bank SO Bharti 2023, bank માં આવી નવી ભરતી જાણો તમામ માહિતી અહીંથી

 | 
IDBI

IDBI Bank SO Bharti 2023  : આઇડીબીઆઇ બેન્ક માં તાજેતરમાં એસ ઓ ની પોસ્ટ માટેની જગ્યા બહાર પાડવામાં આવી છે . આ જગ્યા માટે નું નોટિફિકેશન 5/12/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે ઓફિસિયલ વેબસાઈટ દ્વારા જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય , તે લોકો સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશનમાં પોતાની યોગ્ય તથા પાસે , તથા ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ , ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ , અરજી ફી વગેરેની માહિતી નીચે આપેલ છે તો મિત્રો લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી.

અરજી ફી

આ ભરતી માટે Gen/ OBC/ EWS માટેની અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવેલ છે , જ્યારે એસસી , તથા એસટી કેટેગરી ની ફીસ 200 રૂપિયા રાખવામાં આવેલ છે , અરજીથી ચૂકવવાની માધ્યમ ઓનલાઇન રાખવામાં આવેલ છે વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરી માહિતી મેળવી શકો છો અથવા નીચે આપેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી પણ માહિતી મેળવી શકો છો .

IDBI Bank SO Bharti 2023   માટેની મહત્વની તારીખો

  • નોટિફિકેશન તારીખ : 05/12/2023
  • ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ : 09/12/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 25/12/2023

વય મર્યાદા:

IDBI બેંક SO ભરતી 2023 માટેની વય મર્યાદા પોસ્ટ મુજબ બદલાય છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.11.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

ટોટલ જગ્યા

Post Name Vacancy Qualification
Specialist Cadre Officer (SO) 86 Check Notification

પસંદગી પ્રક્રિયા

સ્ટેજ-1: ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
સ્ટેજ-2: જૂથ ચર્ચા (GD) અને/અથવા વ્યક્તિગત મુલાકાત (PI)
સ્ટેજ-3: દસ્તાવેજની ચકાસણી
સ્ટેજ-4: તબીબી પરીક્ષા

અરજી કરવાની રીત:

જે પણ લોકો આ ભરતી માટે રસ ધરાવતા હોય તે લોકો સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશન ને વાંચે ત્યારબાદ જો તમે આ ભરતી માટે લાવ્યા છો તો તમે સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/idbisconov23/પર જઈ પોતાની અરજી કરી શકો છો 

iDBI Bank SO Recruitment 2023 Notification PDF Notification
IDBI Bank SO Recruitment 2023 Apply Online Apply Online
Official Website IDBI Bank

WhatsApp ગ્રૂપમાં જોડાવો!