Guj Now

ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં ભરતી,વિવિધ પદો પર આવી મોટી ભરતી,ફટાફટ અરજી કરો

 | 
GUJSAIL Bharti 2023

ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આજે આપણે આ લેખમાં જાણીશ આ ભરતી  વિશેની તમામ માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી જાવ નવી માહિતી માટે whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહિ

ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં ભરતી 

વિભાગનું નામ                                                  ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપની                  
આર્ટિકલનું નામ     GUJSAIL Bharti 2023
પોસ્ટનું નામ      વિવિધ
જોબ લોકેસન      ગુજરાત
અરજી મોડ      ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ       25/08/2023
સત્તાવાર વેબસાઈટ       https://gujsail.gujarat.gov.in/

પોસ્ટ ના નામ 

  • સિનિયર મેનેજર
  • મેનેજર
  • કમ્પ્લાયન્સ ઓફિસર
  • ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ

શેક્ષણિક લાયકાત :

 વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચી અરજી કરે.

પગાર ધોરણ :

પોસ્ટનું નામ           પગાર ધોરણ
સિનિયર મેનેજર              40,000/-
મેનેજર              40,000/-
કમ્પ્લાયન્સ ઓફિસર               40,000/-
ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ              35,000/-

 

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો, તે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોઈન્ટ કરો.
  • ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.

અરજી કરવાનું સરનામું :

HR ડીપાર્ટમેન્ટ, GUJSAIL કોમ્પ્લેક્ક્ષ, SVPI એરપોર્ટ, અમદાવાદ – 380 004 છે. આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-22882043 પર સંપર્ક કરી શકો છો.

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!