Guj Now

Gujarat Vidyapith bharti 2023 | ગુજરાત વિદ્યાપીઠ ભરતી ૨૦૨૩, વિવિધ પદ માટે આવી ગઈ છે ભરતી , અરજી કરો આ રીતે

 | 
Gujarat Vidyapith bharti 2023

Gujarat Vidyapith bharti 2023 |ગુજરાત વિદ્યાપીઠ ભરતી ૨૦૨૩ : તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે ભરતીની અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં જાણીશું કઈ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે શું છે લાયકાત કઈ છે છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહીં અને આવી અવનવી માહિતીઓ માટેઅમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થવાનું પણ ભૂલશો નહીં

ગુજરાત વિદ્યાપીઠ ભરતી ૨૦૨૩

 

સત્તાવાર વિભાગ                                                  ગુજરાત વિદ્યાપીઠ                                                  
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાની શરૂઆતની તારીખ 11 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gujaratvidyapith.org/
 

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ડ્રાઈવર કમ અટેંડન્ટ, એકાઉન્ટન્ટ કમ મેનેજર તથા ડાયરેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ :

પોસ્ટનું નામ                                                          પગારધોરણ                          
ડ્રાઈવર કમ અટેંડન્ટ        રૂપિયા 11,000
એકાઉન્ટન્ટ કમ મેનેજર        રૂપિયા 18,000
ડાયરેક્ટર        રૂપિયા 35,000

 

લાયકાત:

 આ ભરતી માટે નીચે પ્રમાણેની લાયકાત આવશ્યક છે જેને ઉમેદવ દ્વારા ખાસ નોંધ લેવી અને અરજી કરે પહેલા એકવાર જાહેરાત વાંચી લેવી.

         પોસ્ટનું નામ                                                      શેક્ષણિક લાયકાત                         
     ડ્રાઈવર કમ અટેંડન્ટ             10 પાસ
   એકાઉન્ટન્ટ કમ મેનેજર    B.com અથવા કોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)
     ડાયરેક્ટર            ગ્રેજ્યુએટ (સ્નાતક)

 

આ ભરતી માટે ઉમેદવાર ની પસંદગી અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે અને એમાં ઉત્તેર્ણ થનાર ઉમેદવારને 11 માસના કરાર આધારિત વેતન ચૂકવવામાં આવશે આ બાબતની ઉમેદવારી ખાસ ધ્યાનમાં લેવી. તથા ઉમેદવારને સ્કિલ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે આ ધરતીની તમામ સત્તા  ગુજરાત વિદ્યાપીઠ પાસે છે. આ ભરતીમાં  અરજી કરવા માટે દરેક શ્રેણીના ઉમેદવારે અરજી ફી પેટે રૂપિયા 500 ભરવાના રહેશે.

અરજી કઈ રીતે કરશો 

  • ઓનલાઇન કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ વિજિત કરો તથા ત્યાં આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે “Click here for Apply Online” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ ની સામે આપેલ ઓપ્શન પર સિલેક્ટ કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફાઈનલ સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ઓનલાઇન ફોર્મ ભરાઈ જશે.
  • હવે પ્રિન્ટ સાથે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – સેન્ટ્રલ ઓફિસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 380009 છે.
  • આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-40016200 પર સંપર્ક કરી શકો છો.

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટે                                               અહીં ક્લિક કરો                
અરજી કરવા માટે                                                                અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે          અહીં ક્લિક કરો

 

 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!