Guj Now

Gujarat Traffic Police Bharti 2023, ટ્રાફિક પોલીસમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, જાણી લો સંપૂર્ણ માહિતી

 | 
Gujarat Traffic Police Bharti 2023

Gujarat Traffic Police Bharti 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ લગભગ 289  જેટલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આર જી ઓફલાઈન મોડ પર મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. 

Gujarat Traffic Police Bharti 2023

સંસ્થાનું નામ ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ
નોકરીનું સ્થળ   વડોદરા 
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://police.gujarat.gov.in/

 

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડ દ્વારા માનદ સેવક તથા માનદ સેવિકાની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા:

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં જેની ખાસ નોંધ લેવી. 

લાયકાત:

મિત્રો, ગુજરાત પોલીસ ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તથા વધુ માહિતી માટે અમારી સલાહ છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લેવા વિનંતી છે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

જરૂરી પ્રમાણપત્રો:

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય જરૂરિયાત અનુસાર

પગારધોરણ :

 આ બધી માટે ઉમેદવારને દૈનિક ₹300 એટલે કે માસિક 9000 જેટલું વેતન આપવામાં આવશે સાથે સાથે ઉમેદવારને ટ્રાવેલિંગ એલાઉન્સ તથા ફૂડ એલાઉન્સનો લાભ પણ આપવામાં આવી શકે છે

અરજી કી રીતે કરશો ?

  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી ફોર્મ તમે https://vtet.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!