Guj Now

GSSSB ગૌણ સેવા દ્વારા 1246 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત, જાણી લો તમામ માહિતી અહીંથી

 | 
GsssB Bharti 2023

GSSSB ગૌણ સેવા દ્વારા 1246 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત : મિત્રો અત્યારે ગુજરાતનું મોટાભાગનું યુવા ધન સરકારી નોકરીની તૈયારીમાં લાગેલું છે દરેક ભણી રહેલો વિદ્યાર્થી કે ઉચ્ચ અભ્યાસ કરેલો વિદ્યાર્થી અત્યારે સરકારી નોકરીની પાછળ તનતોડ મહેનત કરી રહ્યો છે તૈયારી કરતા મિત્રો માટે સરકાર દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે જીએસએસબી એટલે કે ગૌણ  સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આજે આપણે આ લેખમાં આવડતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જવું નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

GSSSB ગૌણ સેવા દ્વારા 1246 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત

જોબ સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા 1246
પોસ્ટ વિવિધ
ફોર્મ ભરવાની તારીખ 17-11-2023
પગારધોરણ પોસ્ટ મુજબ ફિકસ પગાર
અરજી મોડ ઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ gsssb.gujarat.gov.in

પોસ્ટ વાઇસ જગ્યા :

પોસ્ટનુ નામ કુલ જગ્યાઓ                                        
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ)
412
સીનીયર સર્વેયર વર્ગ-3 97
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 65
સર્વેયર વર્ગ-3 60
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 574
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 06
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 01
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 17
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 04
મશીન ઓવરશીયર વર્ગ-3 02
વાયરમેન વર્ગ-3 05
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 03
કુલ જગ્યાઓ 1246

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતી માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત માં વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વાંચે કારણ કે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ વયની મર્યાદા અને શિક્ષણની લાયકાતો નક્કી કરવામાં આવે છે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ લાયકાતની જરૂરિયાત ઊભી થતી હોય છે માટે અમારી ઉમેદવારને નમ્ર વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત એકવાર વાંચ્યા બાદ જ અરજી કરવી.

પગાર ધોરણ  :

પોસ્ટનુ નામ 5 વર્ષ સુધી  માસિક ફીકસ પગાર                       
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ)
26000
સીનીયર સર્વેયર વર્ગ-3 40800
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 49600
સર્વેયર વર્ગ-3 40800
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 26000
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 49600
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 40800
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 40800
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 40800
મશીન ઓવરશીયર વર્ગ-3 49600
વાયરમેન વર્ગ-3 26000
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 26000

મહત્વની તારીખ :

મિત્રો આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત ની તારીખ સત્તાવાર વિભાગ દ્વારા 17 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે લાઇક ઉમેદવારો આ સમયગાળા દરમિયાન પોતાની અરજી ઓનલાઇન મારફતે કરી શકે છે આ સમયગાળા બાદ કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે નહીં જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.

અરજી કઈ રીતે કરવી ?

  • મિત્રો અરજી કરતા પહેલા એક વાર જાહેરાતને શાંતિથી વાંચી લેવું અને જાણી લેવું કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં ત્યારબાદ જ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો
  • તેમાં એપ્લાય ઓપ્શન પર જવું
  • ત્યારબાદ તમને વિવિધ પ્રકારની પોસ્ટ પ્રમાણે અરજી કરવા માટે ઓપ્શન મળશે
  • તેમાં જે ભરતી માટે અરજી કરવા માગતા હોય તેના પર એપ્લાય ઓનલાઈન કરી દેવું
  • એક નવી વિન્ડોમાં તે ખુલશે જેમાં તમારે તમારી ડિટેલ ભરવાની રહેશે
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે
  • હવે અરજી કન્ફર્મ કરી લેવી
  • હવે ભવિષ્યના ઉપયોગ માટે  અરજીની ડિટેલ સાચવી લો

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!