GSSSB Bharti 2024,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતી, ૧૫૪+ જગ્યા માટે નોકરી ની તક

Admin
5 Min Read

GSSSB Bharti 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં લગભગ 154 પ્લસ જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં અલગ અલગ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા,અરજી કરવાની રીત, અરજી માધ્યમ વગેરે તો મિત્રો તમે પણ જો આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્ર સાથે પણ શેર કરો આવી જ અવનવી માહિતીઓ માટે તમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં.મિત્રો આવી બીજી ભરતીની માહિતી માટે તમે અમારા હોમ પેજ પર જઈ માહિતી મેળવી શકો છો.

GSSSB Bharti 2024 | Gujarat Subordinate Service Selection Board Bharti 2024

સત્તાવાર વિભાગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટવિવિધ
નોકરી ની જગ્યા ગુજરાત
અરજી મોડ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB Bharti 2024 માટે પોસ્ટનું નામ:

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં આસિસ્ટન્ટ બાઈન્ડરની 66, આસિસ્ટન્ટ મશીનમેનની 70, કોપી હોલ્ડરની 10, પ્રોસેસ આસિસ્ટન્ટની 03 તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 05 જગ્યા ઓ માટે અરજીઓ મનાવાઇ છે .

પગારધોરણ :

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારના નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ રૂપિયા 26,000 ચુકવવામાં આવશે ત્યારબાદ પ્રતિ મહિને નીયમ અનુશાર વેતન માં વધારો કરી આપવામાં આવશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.

વયમર્યાદા:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા આયોજિત આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં. સરકારના નિયમો અનુસાર કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા અલગ-અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. તેથી અલગ અલગ પોસ્ટ અનુસાર અલગ અલગ શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવે છે. માટે ઉમેદવાર મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે લાયકાત માટે નીચે આપેલ છે સત્તાવાર જાહેરાત માં સંપૂર્ણપણે માહિતી મેળવે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટેના સ્ટેપ નીચે મુજબ આપેલા છે આ સ્ટેપ ને અનુસરી તમે જાતેજ આ ભરતી માટે પોતાની અરજી સબમિટ કરી શકો છો.

  • અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને અમારી વિનંતી છે કે એક વાર શાંતિથી જાહેરાત વાંચી લેવી અને જાણી લેવું કે આ ભરતી માટે તમે યોગ્ય છો કે નહીં.
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ તેમાં એપ્લાય બટન પર ક્લિક કરી તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ સામે એપ્લાય બટન પર ક્લિક કરો
  • હવે તમારી સમક્ષ એક નવી વિન્ડો ખુલશે તેમાં તમારી જરૂરી ડીટેલ ભરી સબમિટ કરી દો
  • હવે ફોટો અને સાઇન અપલોડ કરી દો અને અરજી કન્ફર્મ કરી દો
  • હવે તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે ભવિષ્યને ઉપયોગ માટે પીડીએફ સ્વરૂપે સાચવી લો.

મહત્વની તારીખ :

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે અમુક તારીખો નક્કી કરવામાં આવે છે તે દરમિયાન જ તમે તમારી અરજી કરી શકો છો આ ભરતી માટે અરજી કરવાની શરૂની તારીખ 16 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવી છે અને અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારોને વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન પોતાની અરજી સંપૂર્ણપણે સબમીટ કરી દેવી નહિતર તમે આ ભરતીમાં પરીક્ષા આપવા માટે લાયક ગણાશો નહીં જેની ખાસ નોંધ લેવી

મહત્વની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

આ ભરતી માં કુલ કેટલી જગ્યા છે ?

લગભગ ૧૫૪ જેટલી

અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

30 એપ્રિલ 2024

આ ભરતી માટે અરજી મોડ કયો છે?

ઉમેદવાર ઓનલાઈન અરજી કરી સકે છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *