Guj Now

GSRTC ડ્રાઈવર ભરતી 2023, 4062 જગ્યા પર આવી બમ્બર ભરતી

 | 
GSRTC Driver Bharti 2023

 GSRTC ડ્રાઈવર ભરતી 2023, 4062 જગ્યા પર આવી બમ્બર ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી જીઆરટીએસ ના બસ ડાઈવર માટે ભરતી બહાર પાડવામાં આવે છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વયમર્યાદા શું છે શું છે અરજી કરવાની રીત શું છે અરજી કરવા માટેની લાયકાત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જ અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં.

મિત્રો આ આ ભરતીમાં કુલ 4062 જેટલી ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે શું તમે પણ નોકરીની શોધમાં છો તો આજે જ આ બધી માટે અરજી કરો કઈ રીતે અરજી કરવી અને તમામ માહિતી અમે તમને આપીશું.

 GSRTC ડ્રાઈવર ભરતી 2023, 4062 જગ્યા પર આવી બમ્બર ભરતી

સંસ્થાનું નામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામ
ડ્રાઈવર
ખાલી જગ્યાની સંખ્યા 4062 
અરજી કરવાની છેલ્લી તારીખ
06/09/2023
સત્તાવાર વેબસાઇટ
 ojas.gujarat.gov.in

 

ખાલી જગ્યાઓ  :

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓની સંખ્યા
ઓપન કેટેગરી
પુરુષ 1084
સ્ત્રી 532
EWS શ્રેણી
પુરુષ 312
સ્ત્રી 151
SEBC કેટેગરી
પુરુષ 711
સ્ત્રી 348
એસસી કેટેગરી
પુરુષ 184
સ્ત્રી 89
એસટી કેટેગરી
પુરુષ 437
સ્ત્રી 214
ઉદા. સર્વિસમેન 404
કુલ 4062
   

 

શૈક્ષણિક લાયકાત : 

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવારને લાયકાત ધોરણ 12 પાસ નક્કી કરવામાં આવી છે તથા ઉમેદવાર પાસે હેવિ લાઇસન્સ હોવું જરૂરી છે આ નીચેના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારોની સલાહ આપવામાં આવે છે કે જાહેરાત એકવાર અવશ્ય વાંચી લેવી.

ઉંમર મર્યાદા અને અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં તથા આ ભરતી માટે ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી નક્કી કરવામાં આવી છે જે અરજી ફી 59 રૂપિયા અને ઓએમઆર ફી 250 રૂપિયા ભરવાની રહેશે સામાન્ય કેટેગરી સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારને અરજી ફી ભરવાની રહેશે નહીં

અરજી કઈ રીતે કરશો ?

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવાર ની સલાહ આપવામાં આવે છે કે જાહેરાત ધ્યાનથી અને ચોક્કસ રીતે વાંચી લે

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો
  • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી પોસ્ટને પસંદ કરી જરૂરી ડિટેલ ભરો
  • ત્યારબાદ સત્તાવાર વિભાગે દર્શાવ્યા મુજબ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી સબમીટ કરો
  • અરજી સબમિટ થઈ ગયા પછી ભવિષ્યના ઉપયોગ માટે તેને પ્રિન્ટ લઈ લો
  • તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની કડીઓ  :

નોકરીની જાહેરાત માટે 

સત્તાવાર વેબસાઇટ

બીજી નવી જાહેરાત માટે 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!