Guj Now

ગ્રામ રક્ષક દળ ભરતી, 3 Pass પર પરીક્ષા વગર સીધી ભરતી, જાણી લો તમામ માહિતી નહીં તો રહી જશો

 | 
GRD SRD Bharti 2023

ગ્રામ રક્ષક દળ ભરતી: તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગ્રામ રક્ષક દળ દ્વારા પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ બધી દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે બહાર પાડવામાં આવ્યું છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીએ કઈ છે છેલ્લી તારીખ શું છે અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો આવી જવું નવી માહિતી માટે whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

Gram Rakshak Dal and Sagar Rakshak Dal Bharti 2023 

સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ             
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
 શરુવાતની તારીખ 04 ઓક્ટોબર 2023
 છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ          https://police.gujarat.gov.in/

 

ખાલી જગ્યા:

પોલીસ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ ની કુલ 225 જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં ગ્રામરક્ષક દળને 119 જેટલી જગ્યા અને સાગર રક્ષક દળની 56 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે તેથી ઉમેદવારે જાતિ જે પોતાની અરજી સબમીટ કરાવવાની કે કુરિયરથી પોસ્ટ દ્વારા પોતાની અરજી કરવાની રહેશે ઉમેદવારને મારુ સુચન છે કે સમય પહેલાં તમારી અરજી સબમીટ કરી દેવી જેથી નોકરીનો ચાન્સ છૂટે નહીં

લાયકાત:

આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ ત્રણ પાસ કરેલ હોવું જરૂરી છે તથા વધુ લાયકાત દ્વારા ઉમેદવારો પણ કરી શકે છે આ ઉપરાંત માં ભરતી માં બંને અરજી કરી શકે છે વધુ માહિતી માટે ઉમેદવારને મારું સૂચન છે કે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચે જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરવી એવી અમારી ઉમેદવારને વિનંતી છે. 

વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયા:

આ બધી માટે સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે જેમાં ઓછામાં ઓછી હોય 20 વર્ષને વધુમાં વધુ હોય 50 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકવાના લાયક નથી માટે ઉમેદવારે ઉંમર ખાસ ધ્યાનમાં રાખવી. તથા ભરતીમાં ઉમેરવાની પસંદગી શારીરિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. 

પગારધોરણ :

આ ભરતી માટે ઉમેદવારને ઓછામાં ઓછું 300 રૂપિયા દૈનિક વેતન ચૂકવવામાં આવશે એટલે કે માસિક રૂપે 9000 રૂપિયા ચૂકવવામાં આવશે તથા અન્ય કોઈ પણ લાભ મળી શકે છે. આ વિશેનો આખરે નિર્ણય તથા વિભાગનું રહેશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. 

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી માટે ઉમેદવારી ઓફલાઈન અરછી કરવાની રહેશે નીચે મુજબના પોલીસ સ્ટેશનથી ઉમેદવાર ફોર્મ મેળવી ફોર્મ સબમીટ કરવાનો રહેશે. 

  • ખંભાળિયા
  • સલાયા
  • વાડીનાર
  • દ્વારકા
  • ઓખા
  • મીઠાપુર
  • કલ્યાણપુર
  • ભાણવડ

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!