Guj Now

GPSC ભરતી 2023 ,STO, TDO તથા મામલતદાર , અન્ય પોસ્ટ ઉપર બમ્પર ભરતી ,અરજી કરો ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ@gpsc-ojas.gujarat.gov.in

 | 
GPSC Bharti 2023

GPSC  ભરતી 2023 :  ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે આજે આપણે આ લેખમાં માહિતી શું છે અરજી કઈ રીતે કરવી શું છે અરજી કરવાની છેલ્લી તારીખ તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી જવું નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલશો નહીં . 

 આ ભરતીSTO, TDO તથા મામલતદાર  , અન્ય  વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં કુલ 388 જેટલી જગ્યાઓ ખાલી છે આ ભરતીની અરજી કરવાની શરૂઆત તારીખ 24 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે

GPSC  ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામ રાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ
કુલ જગ્યાઓ 388
નોકરીનું સ્થાન ગુજરાત
છેલ્લી તારીખ 08/09/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in

 

શૈક્ષણિક લાયકાત :

 આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા બેઝિક લાયકાત તરીકે સ્નાતક ની ડીગ્રી નક્કી કરવામાં આવી છે એટલે કે ઉમેદવાર ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ તો હોવી જ જોઈએ તથા પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત પણ નક્કી કરવામાં આવી છે અમુક પોસ્ટ માટે અમુક વર્ષોનો અનુભવ પણ જરૂરી છે માટે ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ જરૂરથી વાંચવી

મહત્વની તારીખો :

 આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અરજી ઓનલાઇન મારફતે તારીખ 24 ઓગસ્ટ 2023 થી સ્વીકારવામાં આવશે તથા આ ભરતી માટેની અરજી માટેની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે છેલ્લી તારીખે રાતના 12:00 વાગ્યા સુધી ઉમેદવાર અરજી કરી શકે છે આ બાબતનો ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું લાયક ઉમેદવાર નક્કી કરેલ સમય દરમિયાન જ અરજી કરી શકશે ત્યારબાદ અરજી કરી શકશે નહીં 

પસંદગી પ્રક્રિયા

 આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા સૌપ્રથમ પ્રાથમિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને લેખિત પરીક્ષામાં પાસ થવું પડશે ત્યારબાદ ઉમેદવારના ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે ઇન્ટરવ્યૂ માં પાસ થનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ત્યારબાદ જ ઉમેદવારને ઓફલેટર આપવામાં આવશે પસંદગી માટેનો આખરી નિર્ણય સત્તાવાર વિભાગ નો રહેશે 

અરજી કઈ રીતે કરશો  :

  •  સૌપ્રથમ ઉમેદવારે નીચે આપેલ જાહેરાત વાંચી પોતાની યોગ્યતા તપાસી લેવી
  • . ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ જાઓ 
  • ત્યારબાદ વેબસાઇટના પેજ ઉપર ઓનલાઇન એપ્લિકેશન બટન પર ક્લિક કરવું
  •  ત્યારબાદ અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો
  • તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માગતા હો તે પોસ્ટ પસંદ કરો અને અપના ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારું એપ્લિકેશન ફોર્મ માં જરૂરી વિગતો ભરો
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને ફી ભરવાની હોય તમે કેટેગરીમાં આવતા હોય તો ફી ભરો
  • ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરો
  • ભવિષ્યમાં કામ લાગે તે માટે તમારી અરજીની પ્રિન્ટ લઈ લો

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!