Guj Now

GIPL Gandhinagar Recruitment,ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી, જાણો ભરતી ની સંપૂર્ણ માહિતી

 | 
GIPL Gandhinagar Recruitment

GIPL Gandhinagar Recruitment : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી જીઆઇપીએલ દ્વારા ગાંધીનગર ખાતે બહાર પાડવામાં આવે છે આજે આપણે વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો સંપૂર્ણ જરૂરથી વાંચજો અને આવી અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

GIPL Gandhinagar Recruitment :

સંસ્થાનું નામ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gipl.in/

પોસ્ટનું નામ:

આ બધી માં જાહેરાતમાં જણાવવાનું અનુસાર સિનિયર મેનેજર સિનિયર સોફ્ટવેર મેનેજર મોબાઈલ એપ ડેવલપર સિનિયર ઓફિસર મેનેજર સોફ્ટવેર એન્જિનિયર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ ની ખાલી જગ્યા ઉપર ભરતી કરવાની છે લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા આ ભરતીમાં અરજી કરી શકે છે

લાયકાત અને ઉંમર મર્યાદા :

મિત્રો ઉપર જણાવ્યા મુજબ આ ભરતી માટે ઘણા બધા પદો ખાલી છે માટે દરેક પદ માટે અલગ અલગ લાયકાતની જરૂર પડતી હોય છે લાયકાત સાથે સાથે દરેક પદ માટે ઉંમરની મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવી શકે છે માટે ઉમેદવારને અમારો સૂચન છે કે નીચે આપેલ જાહેરાત માં શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા નહીં વિગતો વાંચો

પસંદગી પ્રક્રિયા: 

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ કે બેઝિકપરીક્ષા દ્વારા કરવામાં આવી શકે છે ત્યારબાદ ઉમેદવારના મેરીટ પણ બહાર પાડવામાં આવી શકે છે. મિત્રો આ ભરતી કોન્ટ્રાક્ટના આધાર પર કરવામાં આવી રહી છે

મહત્વની તારીખ :

મિત્રો આ ભરતીને નોટિફિકેશન 24 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવેલું છે અને 24 ઓક્ટોબર 2023 ના રોજ જ ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. લાઈક ઉમેદવારો એ સમયસર અરજી કરી દેવી પાછળથી અરજી કરવામાં આવેલ ઉમેદવારોની અરજી માન્ય ગણવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GIPL ની સત્તાવાર વેબસાઈટ https://careers.gipl.in/ વિઝીટ કરો.
  • હવે પોતાની જાતને પ્રાથમિક માહિતી દ્વારા નોંધણી કરી લો ત્યારબાદ લોગીન કરો
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો
  •  જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!