Guj Now

ECIL Recruitment 2023,ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં નોકરી ની ઉતમ તક

 | 
ECIL Apprentice Recruitment 2023

ECIL Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો લેખને સંપૂર્ણ વાંચજો આવી નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં. 

Electronics Corporation of India Limited Recruitment 2023

સંસ્થાનું નામ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.ecil.co.in/

 

વયમર્યાદા:

ECILની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકાર ના નિયમો અનુસાર ઉંમરમાં કેટેગરી પ્રમાણે છૂટછાટ મળી શકે છે એ માટે ઉમેદવારને સૂચન છે કે નીચે આપેલ જાહેરાત વાંચે. 

લાયકાત:

આ બધી વિવિધ પદો માટે બહાર પાડવામાં આવે છે માટે અલગ અલગ પત્ર પ્રમાણે અલગ અલગ લાયકાત પણ નક્કી કરવામાં આવે છે માટે ઉમેદવારને અમારો છે કે નીચે આપેલ જાહેરાત શાંતિથી વાંચે પછી અરજી કરે.  

કુલ ખાલી જગ્યા:

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ જગ્યા 480 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી વિનંતી છે.

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઉમેદવારે ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.
     

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!