Guj Now

DHS Rajkot Recruitment 2023 |રાજકોટ આરોગ્ય વિભાગમાં વિવિધ પદો ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી જાણી લો માહિતી નહીં તો રહી જશો

 | 
DHS Rajkot Recruitment 2023

DHS Rajkot Recruitment 2023 | રાજકોટ આરોગ્ય વિભાગમાં વિવિધ પદો ભરતી :તાજેતરમાં રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પદો માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ઉમેદવારને 11 માસના કરાર આધારિત પસંદ કરવામાં આવશે. આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવી.

DHS Rajkot Recruitment 2023 | District Health Society Rajkot Recruitment 2023

કુલ પોસ્ટ  :

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાજકોટ દ્વારા મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), સ્ટાફ નર્સ, આયુષ મેડિકલ ઓફિસર, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર, ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, ફાર્માસીસ્ટ, જિલ્લા એકાઉન્ટન્ટ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા તાલુકા એકાઉન્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મહત્વ ની તારીખો :

 આ ભરતી માટે ઉમેદવારે તારીખ 31 ઓગસ્ટ 2023 થી લઈ 6 સપ્ટેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન મારફતે અરજી કરવાની રહેશે લાયક ઉમેદવારને અમારો સૂચન છે કે જેમ બને તેમ પોતાની અરજી જલ્દી સબમિટ કરી દે જેથી સમયની મર્યાદા નડતરરૂપ બની રહી નહીં. 

લાયકાત : 

 આ ભરતીમાં એવી જગ્યાઓ માટે સત્તાવાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવારને અમારી સલાહ છે કે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચે કારણ કે અલગ અલગ પદ પ્રમાણ અલગ અલગ લાયકાત સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે.

વયમર્યાદા:

DHS રાજકોટની આ ભરતીમાં અરજી કરવા માટે   વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. તથા આ ભરતીની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે જે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માં પાસ થશે તે ઉમેદવારને 11 માસના કરાર આધારે સરકારશ્રીના નિયમો અનુસાર વેતન ચૂકવવામાં આવશે. 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો 
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટે

અરજી કરવા માટે

સત્તાવાર વેબસાઈટ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!