Guj Now

DHS Gandhinagar Bharti 2023 :આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં જગ્યા ખાલી, આજે જ અરજી કરો

 | 
DHS Gandhinagar Bharti 2023

DHS Gandhinagar Bharti 2023 : તાજેતરમાં ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે 11 માસના કરાર પર ભરતી બહાર પાડવામાં આવી છે આજે આપણે લેખમાં આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો મિત્રો સાથે પણ શેર કરજો.

DHS Gandhinagar Bharti 2023 | District Health Society Gandhinagar Bharti 2023

સત્તાવાર વિભાગ  જિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામ વિવિધ 
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
શરૂઆત ની તારીખ  14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ  https://gandhinagardp.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

જાહેરાત  ના પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફનર્સ, રીહેબીલીટેશન વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે ઉમેદવારને સલાહ છે કે અરજી કર્યા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે

લાયકાત:

મિત્રો આ ભરતીમાં વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવે છે માટે અલગ અલગ પદ માટે અલગ અલગ લાયકાતો નક્કી કરવામાં આવેલ છે તેથી અમારી ઉમેદવારને સલાહ છે કે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત શાંતિથી અને સંપૂર્ણપણે વાંચે. તથા તેની સત્તાવાર વેબસાઈટ પર પણ ચેક કરી લેવું. 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારે સૌ પ્રથમ ઓનલાઈન મારફતે અરજી કરવાની રહેશે ત્યારબાદ સત્તાવાર વિભાગ દ્વારા મેરીટ બહાર પાડી શકે છે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે. આ ભરતીમાં ઉમેદવાર 11 માસ સુધી નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવાર આપો આપ છૂટો થયેલ ગણાશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.

પગારધોરણ :

પોસ્ટનું નામ                                           પગારધોરણ              
મેડિકલ ઓફિસર  રૂપિયા 60,000
ઓડિયોલોજિસ્ટ રૂપિયા 15,000
કાઉન્સેલર રૂપિયા 12,000
સ્ટાફનર્સ રૂપિયા 13,000
રીહેબીલીટેશન વર્કર રૂપિયા 11,000

 

કુલ ખાલી જગ્યા:

DHS ગાંધીનગરની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 04, ઓડિયોલોજિસ્ટની 01, કાઉન્સેલરની 02, સ્ટાફનર્સની 07, રીહેબીલીટેશન વર્કરની 04 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાઓ 
  • ત્યાં તમારી પ્રાથમિક માહિતીથી પોતાની જાતને નોંધણી કરી લો
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વ ની કડીઓ  :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!