Guj Now

કોલ ઈન્ડિયા લિમિટેડમાં આવી નવી ભરતી,સંપૂર્ણ માહિતી મેળવો અહીથી

 | 
Coal India Recruitment

કોલ ઈન્ડિયા લિમિટેડમાં આવી નવી ભરતી  : તાજેતરમાં કોલ  ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં કુલ લગભગ 560 જેટલી જગ્યા ઉપર ખાલી પડેલ પદ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ જો અરજી કરવા માંગતા હોય તો આ લેખની સંપૂર્ણ વાંચો. આવી જ અવનવી માહિતી માટે gujnow.com ના whatsapp ગ્રુપમાં જોઈન થવાનો ભૂલશો નહીં,

Coal India Recruitment 2023 | કોલ ઈન્ડિયા લિમિટેડમાં આવી નવી ભરતી

સંસ્થા કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
જાહેરાત નં. 03/2023
પોસ્ટનું નામ ઇ-2 ગ્રેડમાં મેનેજમેન્ટ ટ્રેઇની
કુલ ખાલી જગ્યાઓ 560
પગાર ધોરણ રૂ. 50,000 – 1,60,000
અરજી કરવાની શરૂઆતની તારીખ 13 સપ્ટેમ્બર, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 12, 2023
સત્તાવાર વેબસાઇટ coalindia.in

 

કુલ પોસ્ટ  :

              જગ્યા નું નામ                         ખાલી જગ્યાઓની સંખ્યા                    
માઇનિંગ એન્જિનિયરિંગ 180
સિવિલ એન્જિનિયરિંગ 30
ભૂસ્તરશાસ્ત્ર 25
એપ્લાઇડ જીઓલોજી 15
જીઓફિઝિક્સ 20
એપ્લાઇડ જીઓફિઝિક્સ 10

 

શૈક્ષણિક લાયકાત : 

આ ભરતીમાં અલગ અલગ ભરતી માટે અલગ અલગ લાયકાતો નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર ની સૂચન છે કે નીચે આપેલ જાહેરાતમાં વાંચે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી અને સંપૂર્ણપણે વાંચીને પછી જ અરજી કરવી. 

ઉંમર મર્યાદા :

  • 31 ઓગસ્ટ, 2023 સુધીમાં, ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઉંમરમાં નિયમ અનુસાર છૂટછાટ પણ મળી શકે છે માટે એકવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી. 30 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારને આ ભરતી માટે લાયક ગણવામાં આવશે નહીં માટે ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા પોતાની યોગ્યતા પહેલા તપાસવી. 

અરજી કેવી રીતે કરવી ?

અરજી કરવા માટે કોલ ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ કરો જાહેરાત વાંચી જો તમે આ ભરતી માટે લાયક છો તો ઓનલાઇન ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરો , તમારી અરજી કન્ફર્મ કરો 

મહત્વ ની કડીઓ  :

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!