Guj Now

Central Bank of India SO Recruitment 2023, વિવિધ પદો પર ભરતી, બેંકમાં નોકરી મેળવવાની ઉત્તમ તક

 | 
Central Bank of India SO Recruitment 2023

Central Bank of India SO Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે આ બધી માં ઘણી બધી પોસ્ટો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો આવી જ માહિતી માટે whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

Central Bank of India SO Recruitment 2023

સત્તાવાર વિભાગ Central Bank of India (CBI)
પોસ્ટનું નામ Specialist Officer (SO)
કુલ જગ્યા 192
 નોકરી ની જગ્યા ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ  19 November 2023
અરજી મોડ ઓનલાઈન
Official Website central bank of india. co.in

 
શૈક્ષણિક લાયકાત :

 મિત્રો ઓફિસર માટે અલગ અલગ ફિલ્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવારને મારી વિનંતી છે કે આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચે જાહેરાતમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એક વાર જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરવી. 

કુલ જગ્યા અને વય મર્યાદા 

મિત્રો લાયકાતની જેમ વહી મર્યાદા પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત એકવાર અવશ્ય વાંચે સાથે સાથે કઈ કઈ જગ્યાએ માટે અરજી મંગાવવામાં આવી છે તે નીચે પ્રમાણે આપેલી છે

Central Bank of India SO Recruitment 2023 Vacancy Details

અરજી ફી  :

મિત્રો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક નમીનલ ફી નક્કી કરવામાં આવી છે જેથી પરીક્ષા અને અન્ય સામગ્રીનો વ્યવસ્થાના ભાગરૂપે અરજીથી લેવામાં આવે છે. આ અરજી ફી જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ ના કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને એસ સી એસટી, pwd  અને મહિલા ઉમેદવારો માટે આ ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે ઉમેદવારી ફી ઓનલાઈન મારફતે ભરવાની રહેશે તેની ઉમેદવારી ખાસ નોંધ લેવી. 

મહત્વની તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂ ની તારીખ સત્તાવાર વિભાગ દ્વારા 28 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારો સમયસર અરજી કરી શકે છે આ સમયગાળા દરમિયાન અરજી ન કરનાર ઉમેદવાર નહીં અરજી માન્ય ગણવામાં આવશે નહીં તેની ઉમેદવારે ખાસ નોંધ લેવી સાથે વિભાગ દ્વારા સીબીડી એકઝામ ડેટ પણ જાહેર કરી દીધી છે જે ડિસેમ્બર મહિનાના ત્રીજા કે ચોથા વિકમાં પરીક્ષાનું આયોજન થઈ શકે છે

પસંદગી પ્રક્રિયા :

મિત્રો અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ પસંદગીની પ્રક્રિયા નક્કી કરવામાં આવતી હોય છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતીમાં અમુક ચોક્કસ તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ઉમેદવારે પાસ થવાનું રહેશે આ બધા જ તબક્કામાં પાસ થનાર ઉમેદવારને પસંદ કરવામાં આવશે સૌપ્રથમ ઉમેદવારે લેખિત પરીક્ષામાં પાસ થવાનું રહેશે એટલે કે પરીક્ષા પાસ થયા બાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે ઇન્ટરવ્યૂ માં પણ પાસ થનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે જો બધા જ ડોક્યુમેન્ટ ઓકે અને ચોકસાઈ પૂર્ણ ચેક થઈ જાય પછી ઉમેદવારને મેડિકલ ચેક માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોને ઓફલેટર જાહેર કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરશો :

  • મિત્રો અરજી કરતા પહેલા એકવાર શાંતિથી જાહેરાત વાંચી લેવી અને જાણી લેવું કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં
  • મિત્રો ત્યારબાદ બેંકની સત્તાવાર વેબસાઈટ પર centralbankofindia.co.in વિઝીટ કરો લિંક નીચે પણ આપેલી છે. 
  • ત્યારબાદ તમારી જાતને પ્રાથમિક માહિતી દ્વારા નોંધણી કરી લો અને લોગીન કરી લો
  • ત્યારબાદ જે ભરતી માટે એપ્લાય કરવા માગતા હોય તેના પર જઈએ જરૂરી ડિટેલ ભરી લો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ કેટેગરી અનુસાર તમારી ફી ની ચૂકવણી કરો.
  • હવે ફાઇનલ ભરેલી માહિતીને એકવાર ચેક કરી સબમીટ કરી દો
  • ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ લઈ લો

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!