Guj Now

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023,પગાર ₹ 55,000 સુધી અત્યારે જ કરો અરજી

 | 
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 



સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 : તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મેનેજરની પોસ્ટ માટે બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં કુલ 2000 જેટલા ખાલી પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય  મર્યાદા, અરજી કરવાની રીત અરજી મોડ વગેરે મિત્રો આવી અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહિ.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 

લાયકાત: 

 આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછી ગ્રેજ્યુટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉમેદવાર ગ્રેજ્યુએટ કોઈપણ પ્રવાસ સાથે હોઈ શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવી માટે બિન અનુભવી ઉમેદવાર પણ અરજી કરી શકે છે જેની ખાસ નોંધ લેવી 

વયમર્યાદા:

આ ભરતી માટે ઉમેદવારને ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ આ બહારના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે લાયક ગણાતા નથી વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત એક વાર અવશ્ય વાંચવી

અરજી ફી:

એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરી માટે ૧૭૫ અને સામાન્ય કેટેગરી ના ઉમેદવાર માટે અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા:

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ડીટેલની pdf મેળવી લો.

જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે

અરજી કરવા માટે

સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!