Guj Now

CISF હેડ કોન્સ્ટેબલ માં આવી બમ્પર ભરતી , જાણો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

 | 
CISF HC Sports Quota Recruitment 2023

CISF HC Sports Quota Recruitment 2023 : સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ સ્પોર્ટ કોટા દ્વારા નવી ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે . આ ભરતી માટે હેડ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ખેલાડી અને મહિલાઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે . આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ ટ cisfrectt.cisf.gov.in છે . આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. 

CISF હેડ કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા માં  એથ્લેટિક્સ, બોક્સિંગ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, જિમ્નેસ્ટિક્સ, હેન્ડબોલ, હોકી, શૂટિંગ, સ્વિમિંગ, વૉલીબોલ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, તાઈકવૉન્ડો અને બૉડી બિલ્ડિંગની રમતોમાં ખેલાડીઓ માટે અરજી મંગાવામાં આવી છેમંગાવવામાં આવી છે જે પણ ઉમેદવાર ઉપર જણાવેલી સ્પોર્ટમાં એક્સપર્ટ હોય તેમને નોકરીનો ઉત્તમ ચાન્સ મળી શકે છે. 

સત્તાવાર વિભાગ  Central Industrial Security Force (CISF)

પોસ્ટ નામ 

Head Constable (GD)- Sports Quota
જાહેરાત નંબર  CISF HC Sports Quota Recruitment 2023
કુલ જગ્યા  215
અરજી કરવાની છેલ્લી તારીખ 28 November 2023
અરજી મોડ Online
ઓફિસિયલ  વેબસાઈટ cisfrectt. cisf.gov.in

અરજી ફી :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે અમુક અરજી ચૂકવવાની રહેશે જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ ના ઉમેદવારે રૂપિયા 100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે એસ સી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજીથી ચૂકવવાની રહેતી નથી ઉમેદવારે અરજી  ફી ઓનલાઈન મારફતે ચૂકવવાની રહેશે ઓનલાઇન મારફતે એસબીઆઇ બેન્ક નો ઉપયોગ કરી શકો છો. 

વય મર્યાદા :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને અમુક વય નક્કી કરવામાં આવી છે જેમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23  વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં જો ઉમેદવાર અરજી કરશે તો તેમને અરજી આપો આપના મંજૂર થયેલી ગણાશે જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી. 

શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે ઓછામાં ઓછું ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સાથે સાથે રમતવીર એટલે કે Sportsperson હોવો જરૂરી છે ખાસ નોંધ લેવી જોઈએ લાયકાત વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત એકવાર અવશ્ય વાંચી લેવી ઉમેદવારને સૂચન છે કે એકવાર જાહેરાત વાંચ્યા પછી જ અરજી  કરવાનું નિર્ણય લેવો જોઈએ. 

મહત્વની તારીખ

ફોર્મ ભરવાના શરૂ 30 October 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 November 2023

 પસંદગી પ્રક્રિયા :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની પસંદગી સૌપ્રથમ તેને ટ્રાયલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પ્રોફેશનલી ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડના ટેસ્ટ કરવામાં આવશે આ બધામાં ઉઠીને થયેલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે મંગાવવામાં આવશે ત્યારબાદ ઉમેરવાની પસંદગી કરવામાં આવશે ઉમેદવારે પસંદ થવા માટે તમામ પ્રોસેસથી પસાર થવું જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો. 

અરજી કેવી રીતે કરશો ?

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલ જાહેરાત ડાઉનલોડ કરો અને શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી ને લાઈક છો કે નહીં
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર cisfrectt.cisf.gov.in  વિઝીટ કરો
  • તેમાં તમારી પ્રાથમિક માહિતી દ્વારા તમારી જાત ને  રજીસ્ટર કરી લો કે નોંધણી કરી લો
  • ત્યારબાદ જે કોટામાં અરજી કરવા માગતા હોય તેનું અરજી ફોર્મ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • અરજી સબમીટ કરો અને તમારા ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લઈ લો

 

મહત્વની કડીઓ :

 જાહેરાત માટે

સત્તાવાર વેબસાઇટ માટે

અરજી કરવા માટે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!