Guj Now

10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ 26,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી , અરજી કરવા આ રીતે

ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે એસએસસી જીડી માં 26,000 વધુ  જગ્યા માટે બમ્પર ભરતી , જાણો અરજી કરવાની તમામ માહિતી
 | 
SSC GD 2023 Notification

SSC GD 2023 નોટિફિકેશન આજે રિલીઝ: SSC GD 2023: 10 પાસ યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, SSC GD નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવશે. અથવા SSC ની સત્તાવાર વેબસાઇટ પર 24 નવેમ્બર 2023 ના રોજ સૂચના જારી કરવામાં આવી છે. SSC GD ની આ ભરતીમાં લગભગ 26146 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. SSC GD કોન્સ્ટેબલની પરીક્ષા 20-29 ફેબ્રુઆરી અને 1-12 માર્ચ 2024ના રોજ લેવામાં આવશે.

ટોટલ પોસ્ટ : 26146

ssc gd

મહત્વની તારીખ

જાહેરાત તારીખ: 24 નવેમ્બર 2023

ઓનલાઈન અરજીની તારીખ: 24 નવેમ્બર 2023

અરજી કરવાની છેલ્લી તારીખ: 31 December 2023

SSC GD પરીક્ષા તારીખ: 20-29 ફેબ્રુઆરી/ 1-12 માર્ચ 2024

અરજી ફી 

આ ભરતી માટે જનરલ , ઓબીસી , અને ઇ ડબલ્યુએસ માટે  ₹100 અરજી ફીર રાખવામાં આવેલ છે . તથા એસ સી , એસ.ટી , અને પી ડબ્લ્યુ નવ ઉમેદવારોને કોઈ પણ અરજી ફી ચૂકવવાની નથી , ફી ચુકવવાનું માધ્યમ ઓનલાઇન રાખવામાં આવેલ છે

લાયકાત

આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવેલ છે , જે પણ લોકો 10 પાસ હોય ત્યાં ભરતી માટે આવેદન કરી શકે છે , શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે તમે નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચી શકો છો

પસંદગી પ્રક્રિયા 

સ્ટેજ-1: ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત લેખિત કસોટી
સ્ટેજ-2: શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PMT) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
સ્ટેજ-3: દસ્તાવેજની ચકાસણી
સ્ટેજ-4: તબીબી પરીક્ષા 

અરજી કઈ રીતના કરવી ? 

પણ જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશન પોતાની યોગ્યતા તપાસે , જો તમે આ ભરતી માટે લાયા છો તો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ  ssc.nic.in  પર જાવ , ત્યારબાદ તમારો અરજી ફોર્મ ભરો , જરૂરી ફીની ચૂકવણી કરો , તમારી અરજીને કન્ફર્મ કરો , પીડીએફ ડાઉનલોડ કરી લો

SSC GD 2023 Notification Date 24.11.2023
SSC GD 2023 Notification PDF (from 24.11.2023) Notification
SSC GD 2023 Apply Online(from 24.11.2023) Apply Online
WhatsApp ગ્રૂપમાં જોડાવો!