Guj Now

સ્ટેટ બેંકમાં ક્લાર્કની 8773 જગ્યાઓ પર બમ્પર ભરતી , બેંકમાં નોકરી લેવાની સુવર્ણ તક

 | 
SBI Clerk bharti 2023

SBI Clerk Recruitment 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બેંક ક્લાર્ક માટેની નવી ભરતી નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે . જે પણ લોકો બેંકમાં નોકરી લેવા માગતા હોય તેઓ લોકો માટે સારા સમાચાર કહી શકાય . આવડતીમાં ટોટલ 8000 થી વધુ પોસ્ટો માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે . સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી માટેનું નોટિફિકેશન 16 મી નવેમ્બર 2023 ના રોજ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે

જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય અને ફોર્મ ભરવા માગતા હોય તે લોકો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ અને સત્તાવાર નોટિફિકેશન વાંચે ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનું ઓનલાઈન આવેદન કરી શકે છે આ ભરતી અંગેની વધુ માહિતી માટે આ લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી અને તમારા મિત્રો સાથે પણ શેર કરવા વિનંતી

SBI ક્લાર્ક 2023 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું આવશ્યક છે. લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઈટ અને સત્તાવાર નોટિફિકેશન ને વિગતો વાંચી શકો છો

કુલ જગ્યાઓ
 

જગ્યા : જુનિયર એસોસિયેટ/ક્લાર્ક

સ્ટેટ બેંકમાં ક્લાર્કની 8773 જગ્યાઓ પર બહાર પાડવામાં આવી છે , ને વાત કરવી મિત્રો ગુજરાતમાં તો ગુજરાતમાં 820 જેટલી જગ્યાઓ છે . કેટેગરી વાઈઝ જગ્યાઓ માટે તમે સત્તાવાર  નોટિફિકેશન વાંચી શકો છો તેમાં વિગતવાર માહિતી આપેલ છે કેટેગરી વાઈઝ જગ્યાઓ વિશેની .

અરજી ફી

SBI ક્લાર્ક નોટિફિકેશન માટેની અરજી ફી નીચે આપેલ છે

  • General/OBC/EWS કેટેગરી માટે Rs. 750 અરજી ફી રહેશે.
  • ST/SC/PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ભરવાની રહેશે નહીં

SBI Clerk 2023 Exam Pattern

મિત્રો જે પણ લોકો એસબીઆઇ ક્લાર્ક નોકરી મેળવવા માગતા હોય તે લોકોને બે તબક્કામાં એક્ઝામ આપવી પડશે પ્રથમ તમારે પ્રિલિમ્સ એક્ઝામ આપવાની રહેશે અને ત્યારબાદ તમારે મેન એક્ઝામમાં પણ થવાનું રહેશે ત્યારબાદ જ તમે આ નોકરી મેળવી શકશો

SBI ક્લાર્ક ભરતી માટે પ્રાથમિક પરીક્ષા 100 માર્કની રહેશે જેમાં English Language 30 માર્ક, Quantitative Aptitude 35 માર્ક અને Reasoning Ability 35 માર્ક નું રહેશે જેનો કુલ સમય 1 કલાક નો રહેશે.

SBI Clerk Bharti 2023 Apply Online

જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય અને ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તે લોકો સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેમાં તેમની યોગ્યતા તપાસે . ત્યારબાદ નીચે આપેલ અપલાય ઓનલાઈન લીંક પર ક્લિક કરી https://sbi.co.in/web/careers/current-openings  સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે , ત્યારબાદ જરૂરી ફીશ પે કરો ઓનલાઈન માધ્યમથી , તમારી અરજીની કન્ફર્મ કરી દો અને પીડીએફ ડાઉનલોડ કરી લો આ રીતે તમારું ફોર્મ સફળતાથી ઓનલાઇન ભરાઈ જશે .

આ બધી અંગેની વધુ માહિતી માટે તમે 17 વેબસાઈટ તથા ૫૭ નોટિફિકેશન વાંચી શકો છો આ લેખ તમને માહિતી મળે તે માટે લખવામાં આવેલ છે , આ લેખમાં રાઇટીંગ મિસ્ટેક પણ હોઈ શકે છે . તેથી અમે તમને સજેસ્ટ કરીએ છીએ કે હંમેશા માહિતીને કન્ફર્મ કર્યા બાદ જ ઓનલાઇન અપલાય કરવું.

જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!