Guj Now

BHEL Recruitment 2023 ,વિવિધ પદો પર ભરતી,મળશે પગાર ₹ 1,00,000 સુધી

 | 
BHEL Recruitment 2023

BHEL Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ પરથી ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશે ટૂંકમાં માહિતી મેળવીશું જેવી કે કઈ રીતે અરજી કરવી કયો છે અરજી મોડ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને મિત્રો સાથે પણ શેર કરજો. આવી નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

BHEL Recruitment 2023

સંસ્થાનું નામ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ  
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://bhel.com/

કુલ જગ્યા અને પોસ્ટ :

આ ભરતીમાં ભારત એવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ટ્રેઇની માટે અરજી મંગાવવામાં આવી છે  આ ભરતીમાં કુલ 75 કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે લાયક ઉમેદવાર સમયસર અરજી કરી શકે છે। 

પગારધોરણ :

 આ બધી માં પસંદ થયેલ ઉમેદવારને માસિક રૂપિયા 32,000 થી લઈ એક લાખ રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે પણ જેમાં પ્રથમ તમારું ટ્રેનિંગ પિરિયડ રહેશે એક વર્ષ માટે રહેશે ઉમેદવારને એક વર્ષ સુધી 32 હજાર રૂપિયા ફિક્સ ચૂકવવામાં આવશે ત્યારબાદ તેનો પગારમાં વધારો થઈ શકે છે આ વિશેનો આપને નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે

વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતી માટે ઓછામાં ઓછી હોય 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો તથા ઉમેદવારની સૂચન છે કે શૈક્ષણિક લાયકાત પણ નીચે આપેલ જાહેરાતમાં વાંચ્યા પછી જ અરજી કરે.

પસંદગી પ્રક્રિયા: 

આ ભરતીમાં ઉમેદવારે પસંદ થવા માટે સૌપ્રથમ કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો રહેશે કમ્પ્યુટર ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારને ગ્રુપ ડિસ્કશન ની અંદર પાસ થવો રહેશે ત્યારબાદ ઉમેદવારના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે આ બધી જ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારને પસંદ કરવામાં આવશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે BHEL ની સત્તાવાર વેબસાઈટ https://bhel.com/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની તારીખ :

આ ભરતીની નોટિફિકેશન ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા 18 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર 2023 છે.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!