Guj Now

Bank Peon Recruitment 2023, પટાવાળા અને અન્ય પદો પર સીધી ભરતી, જાણી લો તમામ માહિતી

 | 
Bank Peon Recruitment 2023

 Bank Peon Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં પટાવાળા અને અન્ય પદો માટે સીધી ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં.

 Bank Peon Recruitment 2023 :

સંસ્થાનું નામ           કલોલ નાગરિક સહકારી બેંક                
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ  ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 26 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ    06 નવેમ્બર 2023                    
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://knsbl.co.in/

 

પોસ્ટનું નામ:

આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા અનુસાર કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળા, ડ્રાઈવર કમ પટાવાળા, ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવાર નિયત સમય પહેલા અરજી કરી શકે છે છેલ્લી તારીખ પછી અરજી કરનાર ઉમેદવાર ની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

લાયકાત અને વય મર્યાદા :

મિત્રો આ ભરતીમાં ઘણા બધા પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને મારું સૂચન છે કે લાયકાત અને મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત વાંચે. ઉમેદવાર મિત્રોને સૂચન છે કે એક વાર જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરે. 

ખાલી જગ્યા:

 કલોલ નાગ હારિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળાની 04, ડ્રાઈવર કમ પટાવાળાની 01, ક્લાર્કની 08, મેનેજરની 04 તથા ઓફિસરની 04 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કઈ રીતે કરશો ?

  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ RPAD અથવા કુરિયરથી અરજી કરી શકો છો.
  • અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે.
  • ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન ઇમેઇલ દ્વારા પણ અરજી મોકલવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – md@knsbl.co.in છે.

મહત્વની તારીખ :

મિત્રો લાઈક ઉમેદવારો સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરેલા સમયગાળા દરમિયાન અરજી કરી શકે છે જેમાં અરજી ની શરૂઆત ની તારીખ 26 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જે પણ લાઇક ઉમેદવાર હોય તે આ સમયગાળા દરમિયાન જ અરજી કરી શકે છે ત્યારબાદ અરજી કરનાર ઉમેદવારને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે અને માટે જેમ બને તેમ જલ્દી અરજી કરી દેવી. 

મહત્વની કડીઓ

નોકરીની જાહેરાત માટે

સત્તાવાર વેબસાઈટ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!