Guj Now

આંગણવાડી ભરતી 2023 ગુજરાત : 10 પાસ અને 12 પાસ માટે 10,000 પોસ્ટ પર બમ્પર ભરતી , જાણો કયા જિલ્લામાંથી કેટલી છે જગ્યા ?

 | 
anganwadi bharti 2023 gujarat

આંગણવાડી ભરતી 2023 ગુજરાત :  સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) સમગ્ર ગુજરાતમાં આંગણવાડી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે . જો તમે મિત્રો તમે પણ ધોરણ 10 પાસ છો તો આ ભરતી તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે . આંગણવાડી ભરતી 2023 ની અંદર 10,000 થી વધુ પોસ્ટ માટેની જગ્યા બહાર પાડવામાં આવી છે . જે પણ લોકો આ ભરતી માટે આવેદન કરવા માંગતા હોય તે લોકો આ લેખને ધ્યાનપૂર્વક વાંચે તેવી અમારી નમ્ર વિનંતી છે . 

Gujarat Anganwadi Bharti 2023

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે . આ ભરતી જુદા જુદા જિલ્લામાં માટેની છે આ ભરતી ની અંદર ટોટલ 10,000 થી વધુ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે . આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 8/11/2023 ના રોજ ICDS ની સતાવર વેબસાઇટ પર ભરવા ના શરૂ તે ગયેલ છે . 

આંગણવાડી ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. અરજીપત્ર
  2. અભ્યાસ સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
  3. ઉંમરનો પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
  5. તાજેતરની ફોટો

આંગણવાડી ભરતીની જગ્યાઓ

Total No. of Posts:

  • 10500 Posts
District Name Anganwadi Worker Anganwadi Helper Total Posts
Rajkot Urban 25 50 75
Patan 95 244 339
Junagadh 18 23 41
Navsari 95 118 213
Rajkot 137 224 361
Botad 39 71 110
Bhavnagar Urban 30 42 72
Amreli 117 213 330
Surendranagar 99 144 243
Vadodara Urban 26 62 88
Devbhumi Dwarka 82 158 240
Narmada 55 111 166
Nadiad 113 142 255
Surat Urban 41 118 159
Bharuch 102 177 279
Tapi 43 111 154
Morbi 106 184 290
Jamnagar Urban 22 42 64
Arvalli 79 103 182
Gandhinagar 63 97 160
Gandhinagar Urban 12 20 32
Porbandar 33 60 93
Bhavnagar 120 253 373
Panchmahal 98 309 407
Mahisagar 57 156 213
Gir Somnath 56 79 135
Jamnagar 71 184 255
Dang 24+01 (Mini) 36 61
Chhota Udepur 51 286 337
Surat 100 231 331
Banaskantha 131 634 765
Dahod 130 342 472
Ahmedabad 127 160 287
Mehsana 139 212 351
Valsad 97 307 404
Kachh-Bhuj 252+01 (Mini) 394 647
Ahmedabad Urban 140 343 483
Junagadh 84 125 209
Sabarkantha 101 129 230
Anand 122 160 282
Vadodara 87 225 312
Total 3421 7079 10500

શૈક્ષણિક લાયકાત:
ધો. 10 અને 12 પાસ. શૈક્ષણિક લાયકાતની વિશેની વધુ  વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.


ઉંમર મર્યાદા:

  • 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે


પગાર:

  • આંગણવાડી કાર્યકર: રૂ. 7800/- માસિક
  • આંગણવાડી હેલ્પર: રૂ. 3950/- માસિક
  • મીની આંગણવાડી કાર્યકર: રૂ. 4400/- માસિક

અરજી કઈ રીતના કરવી 

જે પણ લોકો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે સૌ પ્રથમ જાહેરાતમાં પોતાની લાયકાત તપાસે લાયકાત તપાસે બહાર જો તમે આ ભરતી માટે લાયક છો તો તમે સત્તાવાર વેબસાઈટ ઉપર જઈ દર્શાવેલ ડીટેલ્સ ભરી તમારું ઓનલાઈન અરજી સબમીટ કરી શકો છો . ભરતી અંગે ના નિયમો અને શરતો તમે સત્તાવાર વેબસાઈટ ઉપર થી વાંચી ત્યારબાદ તમે ઓનલાઇન અરજી કરો તેઓ અમારી તમને સપ્તપણે સૂચન છે . 

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

ફોર્મ ભરવા માટેની લીંક
જાહેરાત

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!