AMC Junior Clerk Bharti 2024,જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર

Admin
3 Min Read

AMC Junior Clerk Bharti 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે કાયમી ધોરણે ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે અરજીઓ લગભગ 731 થી વધુ અલગ અલગ જગ્યાઓ માટે મંગાવવામાં આવી છે.

AMC Junior Clerk Bharti 2024 :આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે ઉંમરની મર્યાદા શૈક્ષણિક લાયકાત અરજી કરવાની અંતિમ તારીખ કઈ રીતે અરજી કરવી અરજી માધ્યમ વગેરે તો મિત્રો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહિ.

AMC Junior Clerk Bharti 2024

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ જગ્યાલગભગ 731+
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર) તથા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ) ના પદ માટે અરજી ઓ મંગાવવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.

ખાલી જગ્યા:

AMC દ્વારા કુલ 731 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સહાયક જુનિયર ક્લાર્કની 612, સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર)ની 93 તથા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)ની 26 જગ્યા ખાલી છે.

પગારધોરણ :

પોસ્ટનું નામFIX PAY (ત્રણ વર્ષ માટે )ત્યારબાદ
સહાયક જુનિયર ક્લાર્ક26,00063,200 સુધી
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર)40,80092,300 સુધી
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)40,80092,300 સુધી

શેક્ષણિક લાયકાત અને વય મર્યાદા :

આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટો માટે અરજી મંગાવવામાં આવ્યો છે માટે પદ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવે છે માટે વાચક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણપણે વાંચે.

અરજી કઈ રીતે કરશો ?

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન મારફતે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ www.ahmedabadcity.gov.in છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. લાયક મિત્રોને વિનંતી છે કે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી સંપૂર્ણ રીતે સબમીટ કરી દેવી.

મહત્વપૂર્ણ લિંક્સ :

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *