Guj Now

AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં 1027 જગ્યાઓ માટે ભરતી અત્યારે જ અરજી કરો

 | 
AMC Bharti 2023

AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં 1027 જગ્યાઓ માટે  ભરતી અત્યારે જ અરજી કરો @ahmedabadcity.gov.in : તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વિવિધ પદ પર 1027 જગ્યાઓ માટેની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક , ફોર્મ ભરવામાં આવતા , તથા આ ભરતી અંગેની માહિતી મેળવવા માંગતા હોય તે લોકો આ લેખને ધ્યાનપૂર્વક પૂરો વાંચવા વિનંતી .

પોસ્ટ નામ
 આ ભરતી મેડિકલ ઓફિસર , લેબ ટેક્નિશિયન , ફાર્માસિસ્ટ , ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર માટેની જગ્યા ઉપર ઉમેદવારો પાસે અરજી મંગાવામાં આવી છે , જો તમે પણ આ ભરતી માટે ફોર્મ ભરવા માગું છું અથવા ઇચ્છુક છો તો આ ભરતી ની સંપૂર્ણ જાહેરાત તથા સંપૂર્ણ માહિતી આ લેખની મુજબથી વાંચો

AMC Bharti 2023

ભરતી બોર્ડ  amc
ટોટલ જગ્યા  1027
ફોર્મ  ભરવા ની છેલ્લી તારીખ  8-09-2023
સત્તાવાર વેબસાઇટ  ahmedabadcity.gov.in

પોસ્ટ પ્રમાણે જગ્યા

  •  મેડિકલ ઓફિસર :  87 Posts
  • લેબ ટેક્નિશિયન :  78 Posts
  • ફાર્માસિસ્ટ :  83 Posts
  • ફીમેલ હેલ્થ વર્કર  :435 Posts
  •  મલ્ટી પર્પસ હેલ્થ વર્કર  : 344 Posts

મહત્વની તારીખ

જે પણ ઉમેદવાર એએમસી ભરતી 2023 ઉપર દર્શાવેલ પોસ્ટ માટે ફોર્મ ભરવા માગતા હોય તે ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ 9:30 કલાકે થી ભરી શકે છે . જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 18 સપ્ટેમ્બર 2023 સાંજના પાંચ ત્રીસ કલાક સુધી તમે ફોર્મ ભરી શકો છો

અરજી કરવાની રીત

 જે પણ લોકો ઉપર દર્શાવેલ તમામ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોવ તે લોકોને  ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in છે , અરજી કરતા પહેલા તમામ ઉમેદવારો એકવાર સત્તાવાર વિભાગ અને સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરી તમામ માહિતી ચેક કરી લેવી તેવું અમારું સૂચન છે

સત્તાવાર જાહેરાત

WhatsApp ગ્રૂપમાં જોડાવો!