Guj Now

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી, પગાર 1,08,300 દર મહિને, જાણી લો માહિતી

 | 
AAI Junior Executive Recruitment

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા : શું મિત્રો તમે પણ નોકરી ની માહિતી માટે વેઇટ કરી રહ્યા છો તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નોકરીના અગત્યના સમાચાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 496 જેટલી ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જવું નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં.

સત્તાવાર વિભાગ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ Jr. Executive (ATC) and Others
જાહેરાત નંબર 05/2023
નોકરી સ્થળ ભારત
કુલ જગ્યા 496
સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/

 

અરજી ફી  :

આ ભરતી માટે ઉમેદવારને પરીક્ષાની વ્યવસ્થા રૂપે અમુક ફી ચૂકવવાની રહેશે જેમાં જનરલ ઓબીસી ઇડબલ્યુએસ ના ઉમેદવારો માટે રૂપિયા ₹1,000 ભરવાના રહેશે. અને એસ સી એસ ટી અને પી ડબ્લ્યુ  d ના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. સાથે સાથે મહિલા ઉમેદવારે પણ આ ભરતીમાં ફી ભરવાની રહેતી નથી લાયક ઉમેદવારે ઓનલાઈન મારફતે અરજી ફી ભરવાની રહેશે જેની ખાસ નોંધ લેવી.

શૈક્ષણિક લાયકાત :

AAI Junior Executive Recruitment 2023

પગાર ધોરણ  :

(i) પે સ્કેલ (IDA):
જુનિયર એક્ઝિક્યુટિવ [ગ્રુપ-બી: ઇ-1 લેવલ] : રૂ. 40000 - 3% - 140000  અને બેઝિક પગાર ઉપર મોંઘવારી ભથ્થા તથા મૂળભૂત પગારના 35 ટકા પર એચ આર એ અને અન્ય લાભોનો સમાવેશ કરવામાં આવે છે આ બધું જ સેવાઓ મળીને વર્ષના અંતે લગભગ સીટીસી 13,00,000 જેટલો ઉમેદવારને મળી રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી નમ્ર વિનંતી છે.

અરજી કઈ રીતે કરશો ?

  •  સૌપ્રથમ નીચે આપેલ જાહેરાત વાંચો અને જાણી લો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/85992/Index.html જાવ
  • સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાની જાતને પ્રાથમિક માહિતીથી નોંધણી કરી લો અને લોગીન કરી લો ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી
  • પછી તેમાં આપેલ જરૂરી વિગતો ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીને સબમિટ કરી દો
  • ભવિષ્યના ઉપયોગ માટે પીડીએફ સાચવી લો  

 મહત્વની કડીઓ

 જાહેરાત 
અરજી કરવા માટેની લીંક
અમારા હોમ પેજ પર જવા માટે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!