Guj Now

AIIMS Rajkot Recruitment 2023,કાયમી નોકરી માટે ની ઉતમ તક, જાણો કઈ રીતે કરવી અરજી

 | 
AIIMS Rajkot Recruitment 2023

AIIMS Rajkot Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 135 થી વધુ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહિ. 

AIIMS Rajkot Recruitment 2023 | All India Institute of Medical Sciences Rajkot Recruitment 2023

સંસ્થાનું નામ AIIMS
પોસ્ટનું નામ વિવિધ 
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://aiimsrajkot.edu.in/
ખાલી પડેલ

પોસ્ટનું નામ:

જાહેરાતમાં અનુસાર એમ્સ દ્વારા   રાજકોટ ખાતે સિનિયર રેસિડેન્ટ તથા જુનિયર રેસિડેન્ટની ખાલી પડેલ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સિનિયર રેસીડન્ટ માટે 73 જેટલી જગ્યાઓને જુનિયર રેઝિસ્ટન્ટ માટે 64 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ અરજી ઓ ઉમેદવાર ઓનલાઇન મારફતે કરી શકે છે. 

મહત્વની તારીખ:

આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા જણાવેલ જાહેરાત પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 15 સપ્ટેમ્બર 2023 થી થઈ ગયેલ છે આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે તો લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાની અરજી સબમીટ કરી શકે છે છેલ્લી તારીખ પછી અરજી કરનાર ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણાશે નહીં. 

પગારધોરણ :

પોસ્ટનું નામ                     પગારધોરણ                               
સિનિયર રેસિડેન્ટ રૂપિયા 67,700 + અન્ય
જુનિયર રેસિડેન્ટ રૂપિયા 56,100 + અન્ય

શૈક્ષણિક લાયકાત : 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોને અમારું સૂચન છે કે નીચે આપેલ છે જાહેરાત શાંતિથી વાંચે અને અને નિયત તારીખ સુધીમાં અરજી સબમીટ કરે

વયમર્યાદા:

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નથી એટલે કે 18 વર્ષથી ઉપર પણ ઉમેદવાર અરજી કરી શકે છે જયારે સિનિયર રેસિડેન્ટ વધુમાં વધુ વયમર્યાદા 45 અને જુનિયર રેસિડેન્ટ માટે વધુમાં વધુ વયમર્યાદા 33 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં સરકારશ્રીના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને રાહત આપવામાં આવશે.

અરજી ફી:

એમ્સની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 1000 રૂપિયા તથા એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 800 રૂપિયા ચૂકવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્સ રાજકોટની સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
     

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ:

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!