Guj Now

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩, પરિક્ષા વગર સીધી ભરતી

 | 
ahmedabad jilla panchayat

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩ : અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી 11 માસના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે તો મિત્રો આપણે આ લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે અરજી કરવાની રીત અરજી માટેની લાયકાત અરજી કરવાની તારીખ જરૂરી લિન્ક વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને આવી અવનવી માહિતી માટે મારા whatsapp ગ્રુપ ને જોઈ લેવાનું ભૂલશો.

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩

 

સંસ્થાનું નામ જિલ્લા પંચાયત અમદાવાદ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ ahmedabaddp.gujarat.gov.in

મહત્વની તારીખ:

આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

યોગ્યતાના માપદંડ:

  • શૈક્ષણિક લાયકાત :
    • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ પંચાયત અમદાવાદ દ્વારા આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ :

 આ ભરતીમાં પસંદ પામનાર ઉમેદવારને નીચે મુજબની પદ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે

  • આયુષ તબીબ   :રૂપિયા 25,000
  • ફાર્માસીસ્ટ        : રૂપિયા 13,000
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર          :રૂપિયા 13,000
  • જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ                     : રૂપિયા 13,000
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ                                   :રૂપિયા 13,000
  • સ્ટાફ નર્સ                                                 : રૂપિયા 13,000
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટન  :રૂપિયા 10,000

 

પસંદગી પ્રક્રિયા:

 આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઇન્ટરવ્યૂમાં પસંદ આપનાર ઉમેદવારને 11 માસના કરાર આધારિત વેતન ચૂકવવામાં આવશે અને 11 માસ પછી ઉમેદવાર આપોઆપ છૂટો  થયેલો ગણાશે

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા
  • ત્યાં પોતાની પ્રાથમિક માહિતીથી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે

અરજી કરવા માટે

સત્તાવાર વેબસાઈટ

બીજી માહિતી માટે 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!