Guj Now

12th Pass SMC Recruitment 2023, સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

 | 
Smc bharti 2023

12th Pass SMC Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી થઈ જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણી આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું શું તમે પણ અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. 

12th Pass SMC Recruitment 2023 

સત્તાવાર વિભાગ   સુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામ વિવિધ 
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 29 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ:

જાહેરાત માં જણાવ્યા અનુસાર ભરતીમાં ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. 

પગારધોરણ :

post name  પગારધોરણ            
ટીબી હેલ્થ વિઝીટર રૂપિયા 13,000
સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર રૂપિયા 18,000

 

પસંદગી પ્રક્રિયા :

આ ભરતી 11 માસના ઘર આધારિત બહાર પાડવામાં આવી છે માટે ઉમેદવારના સીધા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારની પસંદગી થઈ શકે છે ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત :

અલગ અલગ પોસ્ટ પ્રમાણે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવારને અમારો સૂચન છે કે નીચે આપેલ જાહેરાત માં લાયકાત વાંચે છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે પછી જ અરજી કરે

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો 
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!